Mothers Day Spl: આ 5 હોરોઈનોએ આપી મમતાની મિસાલ, શરમાયા વગર ખુલ્લેઆમ કરાવ્યું બ્રેસ્ટ ફીડીંગ…

માં ની મમતાનું કોઈ મુલ્ય નથી હોતું. માં નાં ખીજાવા અને મારવા પર પણ તેમાં તેનો લાડ પ્યાર છુપાયેલો હોય છે. સાથે જ ‘માં’ શબ્દને દુનિયામાં સૌથી ઉંચો દરજ્જો આપવામાં આવ્યો છે. પોતાના બાળકના ચેહરા પર એક મુસ્કાન લાવવા માટે માં કોઈ પણ હદને પણ પાર કરવાની તાકાત રાખતી હોય છે. આ વાતની ગવાહ પર ઘણી એવી ફિલ્મો પણ બનેલી છે. આજે મધર્સ ડે પર અમે તમને એવી જ અમુક એક્ટ્રેસેસની તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ જેઓએ માં બનવાનું સુખ ભોગવ્યું છે. સાથે જ પોતાની મમતાને દુનિયાની સામે કઈક આવી રીતે દર્શાવ્યું છે. જેને જોઇને સલામ કરવાનું મન થઇ જાય.1. લીજા હેડન:

લીજા હેડને અમુક સમય પહેલા દીકરાને જન્મ આપ્યો હતો. લીજા પોતાના દીકરા જૈકની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેઈર કરતી રહે છે. દીકરા નાં જન્મના અમુક દિવસો બાદ જ લીજાએ બ્રેસ્ટ ફીડીંગ કરાવતી તસ્વીરો ઇનસ્ટાગ્રામ પર શેઈર કરી હતી.
2. પદ્મ લક્ષ્મી:મધર્સ ડે પર એક દિવસ પહેલા હાલ માં જ માં બનેલી એક્ટ્રેસ પદ્મ લક્ષ્મીની દીકરીને બ્રેસ્ટ ફીડીંગ કરાવી રહેલી ફોટો શેઈર કરી હતી. એક્ટ્રેસ અને ટોપ શેફ હોસ્ટ પદ્મ લક્ષ્મીએ આ ફોટો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેઈર કરી હતી. ફોટોમાં દીકરી બ્રેસ્ટ ફીડીંગ કરી રહી છે જ્યારે પદ્મ લક્ષ્મી મેકઅપ કરી રહી છે.
3. ગીલું જોસેફ:
સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ ગીલુ જોસેફે પણ બ્રેસ્ટ ફીડીંગ કરાવતી એક મેગેજીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. આ શૂટ દ્વારા ગીલુંને મેસેજ આપ્યો હતો કે, ”મહિલાઓ કોઈપણ જગ્યાએ બ્રેસ્ટ ફીડીંગ કરાવા માટે એકદમ ફ્રી છે”.
4. ગીજેલ બંડચેન:ગીજેલ બ્રાજીલિયન સુપર મોડલ અને એક્ટ્રેસ છે. અમુક દિવસો પહેલા ગીજેલની એક તસ્વીર વાઈરલ થઇ હતી. આ તસ્વીરમાં ગીજેલ પોતાનો મેકઅપ કરાવી રહી છે સાથે જ પોતાની દીકરી ને ફીડીંગ કરાવી રહી છે.
5. ઓલિવિયા વાઈલ્ડ:ઓલિવિયા અમેરિકન એક્ટ્રેસ છે. ઓલીબીયા એ હાલ માં ‘ગ્લેમર’ મેગેજીન માટે ફીડીંગ કરાવી રહેલી ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસ્વીરમાં ઓલિવિયા સોફા પર બેઠેલી છે અને દીકરીને બ્રેસ્ટ ફીડીંગ કરાવી રહી છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!