મોટાપા ને લીધે બોયફ્રેન્ડે બનાવી દુરી, 300 કિલોની યુવતીએ ખુદને એવી બદલી કે દુનિયા બની ગઈ તેની દીવાની, જુઓ 15 તસ્વીરો….

0

અમેરિકાની ‘એમ્બર રાચડી’ માત્ર 24 વર્ષની ઉંમરમાં જ એટલી જાડી બની ગઈ હતી કે જાણે કે તેને લીધી તેની જિંદગી બરબાદ થઇ ગઈ હતી. તેના હાથ અને પગ એટલા મોટા બની ગયા હતા કે તેને ચાલવા માં મુશ્કેલી આવતી હતીતે કારમાં પણ બેસી શકતી ન હતી. તેનો વજન 300 kg સુધી પહોંચી ગયો હતો અને લગાતાર વધતું જ જઈ રહ્યું હતું. એક સાઈકોલોજિકલ પ્રોબ્લેમ ને લીધે તે પુરા દિવસ કઈક ને કઈક ખાતી રહેતી હતી. જીમમાં આવી રીતે કર્યું વર્કઆઉટ સ્ટાર્ટ
ખાધા વગર જાણે કે તેને બેચેની આગતી હતી. તે દિવસમાં ચાર-પાંચ વાર ઠાંસી-ઠાંસી ને ખાધા પછી આઈસ્ક્રીમ, ડેઝર્ટ જેવી હાઈકૈલેરી ચીજો પણ ખાતી રહેતી હતી. એમ્બર ના માતા-પિતા અને બોયફ્રેન્ડ રોડી પુરા દિવસ તેને ખાવા માટેની વ્યવસ્થા કરતો રહેતો હતો. આ બધાથી થાકીને બોયફ્રેન્ડે પણ તેનાથી દુરી બનાવી લીધી. તેના પછી જાણે કે અંબરે ખુદને એવી બદલી નાખી કે લોકો તેને ઓળખાવા નો પણ ઇન્કાર કરી દેતા હતા.કોથળા ની જેમ લટકાઈ ગઈ હતી તેની સ્કિન:

એમ્બરે બહાર નીકળવાનું છોડી દીધું હતું, કેમ કે કારની સીટમાં તેને બેસવામાં તકલીફ પડતી હતી. એમ્બરની સ્કિન જાણે કે કોઈ ગુણી ની જેમ લટકાઈ ગઈ હતી. ઘણી જગ્યાએથી સ્કિન દબાયેલી રહેતી હતી, જેને લીધે તેને ઘણા પ્રકારના ઇન્ફેક્શન પણ થવા લાગ્યા હતા. જોકે આવો મોટાપો હોવા છતાં પણ રોડી ને એમ્બર પસંદ હતી, છતાં પણ તે ફ્રસ્ટેડ થઇ રહ્યો હતો, કેમ કે મોટાપા ને લીધે બંને ઇન્ટિમેટ પણ થઇ શકતા ન હતા. આખરે એમ્બરે અમુક ડોક્ટર્સની મદદ લીધી.

પ્લેન થી લઇ ગયા હતા ડોક્ટર્સ:એમ્બરને પ્લેન દ્વારા હોસ્ટન લઇ જવામાં આવી, જ્યા તેનું ઓપરેશન કરવાનું હતું. તેની પહેલા ડોકટરે તેને લિમિટેડ ડાયટિંગ કરાવી. બોડી ફેટ એટલું વધુ હતું કે ડોકટર્સ પણ ઘબરાઈ ગયા હતા. ઓપરેશન કરનારા ડોક્ટરે કહ્યું કે, ”તેના પગ જોઈને અમે હેરાન જ રહી ગયા હતા. એક પગ તો તકીયાની જેમ પહોળો અને લચકદાર હતો. માટે અમે ડાયટિંગ દ્વારા તેનો 10 કિલો વજન ઓછો કરાવ્યો”.

ઓછું થયું 130 કિલો વજન:તેના પછી સર્જરી દ્વારા શરીરની 50 કિલો ચરબી નીકાળવામાં આવી. ધીમે-ધીમે ઘણી થેરેપી, ઓપરેશન અને એક્સરસાઇઝ ના ચાલતા એમ્બરે 130 કિલો વજન ઓછું કરાવી લીધું. તે આજે હવે માત્ર 70 કિલોની છે. ઓપરેશન પછી જયારે એમ્બરની પાસે બોયફ્રેન્ડ પહેલી વાર જોવા માટે આવ્યો તો હેરાન જ રહી ગયો. અમુક રિલેટિવે તો તેને ઓળખવાની પણ ના કહી દીધી હતી.

સોશિયલ મીડિયા પર બનાવ્યું પેજ:

ખુદને બદલવાની જીદ અને ડોકટર્સ ની મદદ થી એમ્બરને ખુદ માં સુંદર બદલાવ મેળવ્યો છે. તેમણે તેના પછી સોશિયલ મીડિયા પર એક પેજ પણ બનાવ્યું છે, જેમાં તે પોતાની ફોટોઝ અને વિડીયો શેયર કરીને મોટાપાથી ગ્રસ્ત લોકોને જાગૃત કરે છે.Latest Photo:
Latest Photo 2:

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.