મોટા પેટ વાળી મહિલાઓ એ રહેવું જોઈએ સાવધાન, પેટ જ ખોલી દે છે દરેક રાઝ….જાણો શું છુપાયેલું છે?

0

પેટ સાથે જોડાયેલી તમારા વ્યક્તિત્વની અનેક બાબતો

ભારત દેશ પરંપરાઓ અને સંસ્કૃતિ ભરેલો દેશ છે. અહી વિજ્ઞાનથી વધારે ચમત્કાર પર વિશ્વાસ કરવામાં આવે છે. અમે એ નથી કહી રહ્યા કે ભારત ના લોકો ખુબ અંધવિશ્વાસી છે. ઘણી એવી બાબતો કે જે આપળા ધર્મગ્રંથોમાં લખેલી છે, અમે એ વાતો ને તમારી સમક્ષ કહેવા જઈ રહ્યા છીએ.

તમે આ વાત તો સંભળીજ હશે કે હાથની રેખાઓ અને ચેહરા ને જોઇને વ્યક્તિનું આલંકન કરી શકાય છે. ઘણા લોકો તેમાં વિશ્વાસ પણ રાખે છે તો અમુક લોકો તેને ખોટી માન્યતા સમજે છે. પણ આ વાતમાં પૂરી હકીકત છે કે વ્યક્તિ શરીરની બનાવટ, તેના હાવ-ભાવ અને બોલવાની રીત વગેરેને પારખીને તેના વ્યક્તિત્વ વિશેની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે.

સામુદ્રિક શાસ્ત્રોમાં જણાવેલી વાતોનાં આધારે આજે અમે મહિલાઓના પેટની બનાવટ ને ધ્યાનમાં રાખીને તેના સ્વભાવ સાથે જોડાયેલા રાઝ ખોલે છે.

1. સુંદરતાનું પ્રતિક:

પેટ અને કમર ની સુંદરતા મહિલાની વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવે છે. જે મહિલાનાં પેટ પર વાળ હોય છે, તેના લગ્ન ઉચ્ચ કુળ માં થાય છે. તેને ખુબ શાલીન અને સંસ્કારી પતિ મળે છે.

2. પાતળું-સપાટ પેટ:

જે મહિલાઓનું પેટ હમેશા થી જ પાતળું હોય છે, હંમેશા પાતળુંજ રહે છે, તો તે રાજ્સુખ નો આનંદ પ્રાપ્ત કરનારી હોય છે. પાતળા પેટ વાળી મહિલાઓ સૌભાગ્યનું પ્રતિક હોય છે.

3. આકર્ષિત પેટ:

જે મહિલાઓનું પેટ ખુબ આકર્ષિત હોય છે, તે દેખાવમાં ખુબજ સુંદર હોય છે. શારીરિક સુંદરતની સાથે સાથે તેનો સ્વભાવ પણ ખુબજ કોમળ હોય છે.

4. ઘડા આકારનું પેટ:

જે સ્ત્રીનું પેટ ઘડા આકારનું હોય, તે સ્ત્રી પોતાના જીવનમાં ખુબજ સંઘર્સ કર્યા પછીજ સુખને ભોગવી શકે છે. આવી મહિલાઓ વ્યાપાર ચલાવવામાં ખુબજ સક્ષમ હોય છે.

5. ઊંચું પેટ:

જે સ્ત્રીનું પેટ ઊંચું હોય છે, તે વિપરીત લિંગી ને આકર્ષિત કરવામાં ખુબ આગળ પળતી હોય છે. તેના સિવાય તેને તૈયાર થાવાનો પણ ખુબજ શોખ હોય છે. તેને સારો પતિ પણ મળે છે, છતાં પણ તે પોતાના પતિની ઈજ્જત બિલકુલ નથી કરતી.

6. જમણી બાજુ જુકેલું પેટ:

અમુક મહિલાઓનું પેટ એક જગ્યાએ સ્થિર ન રહેતા તે જમણી બાજુ જુકેલું રહે છે. આવા પ્રકારની મહિલાઓ પોતાના પતિને સુખ આપનારી હોય છે. તેની કોખમાંથી કન્યાઓના જન્મની સંભાવના વધારે રહે છે.

7. ડાબી બાજુ જુકેલું પેટ:

જે સ્ત્રીઓનું પેટ ડાબી બાજુ જુકેલું હોય છે, તેવી મહિલાઓ સ્વભાવથી ખુબજ વ્યવહારિક હોય છે. તે સુંદર અને ભાગ્યવાન પુત્રો ને જન્મ આપે છે. આવી મહિલાઓનાં લગ્ન જે ઘરમાં થાય છે, તે ઘરને ખુશીઓથી ભરી દે છે.

8. મોટું પેટ:

જે મહિલાઓનું પેટ મોટું અને બહાર નીકળેલું હોય તે ધન ને લઈને ખુબ સંકોચી સ્વભાવની હોય છે. અને સાથે જ ધન ની બાબતમાં કોઈ પણ પ્રકારનો સમજોતો નથી કરી શકતી.

9. નીચે નમેલું પેટ:

જે મહિલાઓનું પેટ નીચેની તરફ વધારે હોય, તે પોતાના કેરિયરને લઈને ખુબ વધારે ગંભીર રહે છે. આવી મહિલાઓ કડી મહેનત અને પરિશ્રમ ના દમ પર સારો મુકામ પ્રાપ્ત કરી લે છે.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!