મોંઘી કાર્સ ની છુટ્ટી કરવા માટે આવી રહી છે ટાટા ની આ 4 સસ્તી ગાડી , જુઓ તસ્વીરો ક્લિક કરીને

0

હાલના દિવસોમાં જોવામાં આવી રહ્યું છે કે ટાટા મોટર્સ પોતાના પોર્ટફોલિયો ને લઈને ખુબ જ અગ્રેસિવ થઇ ગઈ છે. પોતાની નવી લોન્ચડ કાર્સના દમ પર ટાટા એ માર્કેટ માં એક વાર ફરીથી પોતાની શાખા બનાવી લીધી છે. પણ જો તમને લાગી રહ્યું હોય કે આ સિલસિલો અહીં જ રોકાઈ જાવાનો છે તો તમે ગલત છો કેમ કે ટાટા આવનારા સમયમાં પોતાની એક કે બે નહીં પણ 4 નવી કાર્સ ને લોન્ચ કરવા જઈ રહ્યા છે. જાણો આ ચાર કાર્સ કઈ છે અને તેના ફીચર્સ.

1. tata tiago jtp- જેની કિંમત 6 લાખ રૂપિયાની આસપાસ હશે. આ કાર આ વર્ષ ઓક્ટોમ્બર ના અંત સુધી લોન્ચ થઈ શકે છે. 2. tata tigor jtp-કાર વર્ષ ના અંત સુધીમાં લોન્ચ થઇ શકે છે, તે સૌથી સસ્તી સિડાન કાર હશે.3. tata tigor jtp- કાર વર્ષ ના અંત સુધીમાં લોન્ચ થઇ શકે છે.4. tata 45x- આ કારના મુકાબલે બોલેરો, આઈ 20 જેવી કાર્સ હશે.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here