મોંઘા કેમેરા નહિ પણ મોબાઈલના મામુલી કેમેરા માંથી લેવામાં આવેલી છે આ 10 તસ્વીરો, તમે ખુદ જ જોઈ લો….

0

આટલી ક્રીએટીવીટી હર કોઈના બસની વાત નથી.
આજકાલની દોડતી-ભાગતી લાઈફ અને સ્ટ્રીક્ટ રોજનું રૂટીનના આપણે લોકો જાણે કે પોતાનામાં જ કૈદ થઇ જતા હોઈએ છીએ. ઘણીવાર મહેસુસ પણ થાય છે કે આ બધી ચીજોને છોડીને ક્યાંક દુર ભાગી જઈએ. પણ કામ અને જવાબદારીઓને લીધે રોકાઈ જતા હોઈએ છીએ.

પણ હફ્તામાં એકવાર હોલીડે વેકેશન પ્લાન કરવો પણ જરૂરી છે. જે તમને રીફ્રેશ ફિલ કરાવાની સાથે-સાથે ખુબ મસ્તીભરા બનાવી દે છે. ડેલી લાઈફથી દુર આ સમય તો વીતી જાય છે પણ તે સમયે લીધેલી તસ્વીરો જીવનભર આપણી સાથે યાદોના રૂપમાં સમાઈ જાતી હોય છે, તેને જ્યારે પણ જોઈએ ચેહરા પર એક અનોખી સ્માઈલ આવી જાતી હોય છે.

આજે અમે તમને એવી જ અમુક તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ જે ફોનના મામુલી એવા કેમેરા માંથી લેવામાં આવેલી છે. તેને જોઇને એવું લાગે કે જાણે તેના પર ફોટોશોપનો જાદુ કરેલો હોય.

1. આ મૈડમ શું કરી રહી છે:તમે જોઈ જ શકો છો કે આ તસ્વીરમાં આ મહિલા સમુદ્ર તટની રેત પર બેસીને કેવી રીતે પોતાના ગ્લાસનું પાણી નાખી રહી છે. તમે વિચારી રહ્યા હશો કે આ એક ફોટોશોપ છે, પણ આ તસ્વીર ફોનના મામુલી એવા કેમેરા દ્વારા જ લેવામાં આવેલી છે.

2. ખુબ જ અદ્દભુત:

વાસ્તવમાં આવી તસ્વીરો તો વેકેશનની અલગ જ મજા આપતું હોય છે. જો કે આ ફોટો ક્લીક કરવાનો એક સારો આઈડીયો સાબિત થઇ શકે છે.

3. ગર્લફ્રેન્ડની સાથે રોમેન્ટિક ફોટો:

જો તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે રોમેન્ટિક હોલી ડે પર ગયા છો તો આ તસ્વીર થી બેહતર બીજું કઈ જ ન હોઈ શકે.

4. સ્કુબા ડાઈવીંગ ફોટોગ્રાફી:

સ્કુબા ડાઈવીંગ કરતી યુવતીઓની આ તસ્વીરો માત્ર કેમેરાના પરફેક્ટ એન્ગલ અને ટાઈમિંગની કમાલ છે.

5. કમાલ કરો છો પાંડે જી:

લાગે છે કે ઇન્સાન પોતાની આ છોકરીને કાચી જ ખાઈ જાશે.

6. કોકા-કોલા:

આ કોકા-કોલા આવડી મોટી જ છે કે મોબાઈલ ફોનના કેમેરાના પરફેક્ટ શોટનું કમાલ છે.

7. અદ્દભુત નજારો:

જો તમે તમારી ઈમેજ ગૈલેરીમાં એક બેહતરીન તસ્વીર જોડવા માંગો છો તો આ એન્ગલથી ફોટો લેવાનું ન ભૂલશો.
8. દાદીની ચોટી:જો તમે તમારી દાદી માં સાથે વેકેશન પ્લાન કર્યું છે તો આ પ્રકારની તસ્વીરો તમારા માટે યાદગાર સાબિત થશે.

9. બેસ્ટ ફ્રેન્ડસ:જો તમે તમારા દરેક ફ્રેન્ડસ સાથે ટ્રીપ પર જવા માંગો છો તો આવા પ્રકારની તસ્વીરો જરૂર લો. વેકેશન ખત્મ થયા બાદ તમે જ્યારે પણ આ તસ્વીરો જોશો તો ટ્રીપના ખુશનુમા પલ યાદ આવી જશે.

10. આને કહેવાય બોયફ્રેન્ડ:

આ પ્રકારનો ક્રિએટીવ બોયફ્રેન્ડ હોય તો ભલા કઈ છોકરી નાં કહેવા માંગશે. જો કે કેમેરાના યોગ્ય એન્ગલથી લીધેલી આ તસ્વીર વાસ્તવમાં ખુબ જ શાનદાર છે.

લેખન સંકલન: કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.