આ છોડ તમને બનાવશે ધનવાન, એની સાથે જોડાયેલી 5 વાતો અત્યારે જ જાણો ફાયદામાં રહેશો

0

બધાનો સાંભળીને અને બધાને જોઈને આપણે મની પ્લાન્ટનો છોડ ઘરમાં લાવી દે છે. પરંતુ આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ થતો નથી.

મની પ્લાન્ટનો છોડ સુખ-સમૃદ્ધિનો છોડ છે. તે ધનવાન બનાવનારો છોડ છે.

ઘણા બધા લોકોને અમીર બનવું હોય છે અને દરેક વ્યક્તિને પૈસા જોતા હોય છે. અમુક લોકો તેમને મહેનતથી પૈસા વાળા બની જાય છે. જ્યારે અમુક લોકો ના પાછળ લક કામ કરે છે.

મની પ્લાન્ટનો છોડ આપણે સજાવટ માટે લાવ્યા છીએ અને ઘરની અંદર લગાવીએ છીએ કારણ કે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય. સંબંધમાં પ્રેમભાવ રહે.સુખ-સમૃદ્ધિ થાય.

હવે જોઈએ કે ધનવાન બનવા માટે મની પ્લાન્ટ સાથે જોડાયેલી પાંચ વાતો..

તેમજ મને પ્લાન્ટ અને આપણા ઘરમાં લાવવાથી સકારાત્મક ઉર્જા આપણામાં આવે છે. અને ધનની કમી દૂર થાય છે

1) પહેલી વાત એ છે કે મની પ્લાન્ટનો છોડ ક્યારે ખરીદીને ન લાવવો. મની પ્લાન્ટનો છોડ નર્સરી કે કોઈને કહીને ન લાવવો. આ છોડને આપણે છુપાવીને કે ચોરી કરીને લાવવાનો છે. એવું ઘર પર જ્યાં સુખ સમૃદ્ધિ હોય પૂજાપાઠ થતી હોય એવા ઘરમાંથી છુપાવીને આપણે મની પ્લાન્ટ લાવવાનો છે.

2) જો તમે ઘરમાં મની પ્લાન્ટ લાવો અને તેમાંથી કોઈ પતુ તો ખરાબ પડી જાય પીળુ જાય તો તેને હાથની મદદથી ખેંચીને ન તોડવું. તેને કાતરની મદદથી તોડવું.

3) મની પ્લાન્ટ અને જળો ને હંમેશા ઢાંકીને રાખો. કોઈ કૂંડામાં હોય કે કોઈ બોટલમાં હોય તેના પાન થી ઢંકાયેલી રહેવી જોઈએ.

4) મની પ્લાન્ટ અને મુખ્ય દરવાજા પર લગાવો. એન્ટ્રી ના મુખ્ય દ્વાર પર લગાવો જેથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

5) મની પ્લાન્ટ માં જ્યારે તમે પાણી રહ્યો તે પહેલાં તે પાણીમાં એક કે બે ચમચી દૂધ નાખીને તે પાણી મની પ્લાન્ટ પર રેડવુ.

તેમજ આ વાત ખાસ ધ્યાન રાખવી કે મની પ્લાન્ટ માટેની દિશા દક્ષિણ પૂર્વ દિશા હોવી જોઈએ. જેથી સકારાત્મક ઉર્જા આપણા ઘરમાં પ્રવેશે છે અને ભગવાન ગણેશ ની કૃપા આપણામાં રહે છે.

ઉત્તર-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવો કારણ કે તેનાથી નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં પ્રવેશે છે. અને આર્થિક નુકશાન થાય છે. અને ઘરમાં લોકો ને તબિયત બગડે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here