મોમોસ હોય છે સૌથી ઘટિયા ફૂડ, આ લેખ માં આપેલી માહિતી વાંચીને જીવનભર નહિ ખાઓ Momos…

0

મોમોસ સ્વાદે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. અમુક ને વેજ મોમોસ પસંદ હોય છે તો અમુક ને ચિકન મોમોસ, કોઈ ફ્રાઈડ મોમોસ ના શોખીન હોય છે તો કોઈ સ્ટીમ્ડ માં જ ખુશ હોય છે. પણ આજે અમે તમને એ કહેવા જઈ રહ્યા છીએ કે મોમોસ સૌથી ખરાબ અને બેકાર ફૂડ છે.
મોમોસ ને બનાવામાં મૈંદા નો પ્રયોગ કરવામાં આવે છે. મૈંદા માં એજોડીકાર્બોનેટ, બેન્જોઈલ પેરોક્સાઈડ જેવા તત્વો મિક્સ કરવામાં આવે છે. તેમાં એલોક્સન તત્વ પણ મિક્સ કરવામાં આવે છે જેનાથી મૈંદો સોફ્ટ રહે છે.આ તત્વ તમારા શરીર ના પેન્ક્રીઆઝ ને નુકસાન પહોંચાડી શકે છે જેનાથી શરીર માં ઇન્સ્યુલિન નું સ્તર ખરાબ થઇ જાય છે. લેબોરેટરી માં ટેસ્ટિંગ ના દરમિયાન એ જાણવા મળ્યું કે આ તત્વો ને લીધે વ્યક્તિ ને ડાયાબિટીસ પણ થઇ શકે છે.
મોમોસ બનાવા માટે જે ચિકન માંસ નો ઉપીયોગ કરવામાં આવે છે તેની ગુણવત્તા ખુબ જ ખરાબ હોય છે. મોટાભાગે મોમોસ ની અંદર ભરેલા ચિકન માં ઈ-કોલાઈ (E.coli) બેક્ટેરિયા મળી આવે છે જે તમને ખુબ જ બીમાર બની શકે છે.
મોમોસ ની ચટણી ખુબ જ તીખી હોય છે. જો કે તીખી ચટણી સ્વાસ્થ્ય માટે સારી જ છે પણ વધુ પડતું તીખાપણું  બવાસીર ના દર્દી પણ બની શકે છે.એક રિસર્ચ ના આધારે, દિલ્લી ના સ્ટ્રીટ ફૂડ(સમોસા, છોલે-ભટુરે,બર્ગર અને મોમોસ) બિલકુલ પણ ખાવા લાયક નથી હોતા. તેના સેવનથી તમને ડાયરિયા, ફૂડ પોઇઝનિંગ, પેટ દર્દ વગેરે ની સમસ્યા પણ સહન કરવી પડી શકે છે.
આ દરેક સ્ટ્રીટ ફૂડ માંથી સૌથી વધુ નુકસાન મોમોસ ખાવાથી થાય છે. માટે જો સ્વાસ્થ્ય સાથે પ્રેમ છે તો મોમોસ ખાવાનું છોડી દો.  Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here