મોમ ઐશ્વર્યા રાય સાથે કઈક આવી મસ્તીનાં મુડમાં નજરમાં આવી દીકરી આરાધ્યા….વાંચો અહેવાલ

0

ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં હિસ્સો લઈને પરત આવી છે. સોમવારના રોજ ઐશ એઈરપોર્ટ પર સ્પોટ થઇ હતી. આ દરમિયાન દીકરી આરાધ્યા પણ તેની સાથે જોવા મળી હતી. એઈરપોર્ટ પર આરાધ્યા મોમનો હાથ પકડીને મસ્તીનાં મુડમાં નજરમાં આવી હતી. તે ક્યારેક પોતાની મોમને જોઇને હસી રહી હતી તો ક્યારેક કેમેરાને જોઇને શરારત કરી રહેલી નજરમાં આવી હતી. આ દરમિયાન ઐશ બ્લેક ટોપ, લોંગ શ્ર્ગ અને ડેનીમ જીન્સમાં નજરમાં આવી હતી. સાથે જ આરાધ્યા રેડ કલરની ફ્રોક પહેર્યું હતું. જણાવી દઈએ કે ઐશે કાન્સનાં રેડ કારપેટ પર 11-12 મૈ નાં રોજ વોક કર્યું હતું.

દીકરી આરાધ્યા સાથે મોમ ઐશ્વર્યા રાય બચ્ચન:

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here