ખુશખબર: ગુજરાતના વાહનચાલકો માટે આનંદ નો માહોલ: પાર્કિંગ બાબતે હાઈકોર્ટે લીધો મોટો નિર્ણય

0

આમ જોઈએ તો અમદાવાદ આખું મોટા મોલ ને શોપિંગ મોલથી ઘગઘગે છે. અમદાવાદનો ટ્રાફિક જ એટલો છે કે ટ્રાફિક સમસ્યા અને પાર્કિંગ સમસ્યા એ એક મોટું કારણ બની ગઈ છે. એકબાજુ અમદાવાદમા કમિશનરના આદેશ મુજબ રોડ પર ગમે ત્યાં પાર્કિંગ કરી શકાતું નથી. જો કોઈ એવી રીતે પાર્કિંગ કરે છે તો ગુનો બને છે. અન તેનું વાહન દિટેં થઈ જાય છે, તો આ બાજુ મોટા મોટા શોપિંગ મોલ વાળા તેમના પાર્કિંગમાં વાહન પાર્કિંગ ચાર્જ ખુલ્લેયામ વસુલતા હોય છે. જે ગેરરકાયદેસર કહેવાય છે.
ગુજરાત બાબતે રાજ્યની મોટી અદાલત માં અરજી કરવામાં આવી હતી. જેમાં પહેલાની સુનાવણી માં હાઈકોર્ટે મોલના સંચાલકોને રાહત આપેલ. ત્યારબાદ મોટા મોટા મોલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકો આવી રહેલ લોકોના વાહનનો પાર્કિંગનો ચાર્જ વસૂલ કરતાં હતા.
વાહન પાર્કિંગના ચાર્જ બાબતે મોલ અને મલ્ટિપ્લેક્કસ ના સંચાલકો સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. સંચાલકો ને જોરદાટ ઝાટકો લાગે એવો નિર્ણય હાઈકોર્ટે કર્યો છે. વાહન પાર્કિંગ મુદ્દે હાઇકોર્ટની સુનાવણીમાં એવું જણાવવામાં આવ્યું હતું કે,મોલ અને મલ્ટિપ્લેક્સ વાળા લોકો પાસે એ સતા નથી કે કોઈપણ વાહન પાર્કિંગનો ચાર્જ વસૂલી શકે.

હવે મનપા તંત્ર અને પોલીસ વિભાગને તાકીદ કરી કે, ગેરકાયદે રીતે પાર્કિંગનો ચાર્જ વસુલતા આ સંચાલકોની સામે પગલા તો લેવા જોઈએ.અને હાઈકોર્ટે મોલના સંચાલકોએ પગલાં લઈને એવી પણ ટકોર કરેલ જે જો કોઈપણ વાહનનો ચાર્જ હવેથી વસૂલ કરશે તો તેમના મોલ બંધ પણ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે મોટા મોટા મોટા મોલ અને મલ્ટિપ્લેક્સ ના સંચાલકો વાહનના પાર્કિંગ ચરજના 20 અને 30 રૂપિયાનો ચાર્જ વસુલતા હતા. એ હવે એમને બંધ કરવો પડશે. જો કે થોડી દલીલબાજી પછી હાઈકોર્ટે મોલ મ્લ્તિપ્લેક્સ ના સંચાલકોને એ પણ કહ્યું છે કે એક કલાક સુધી કોઈપણ વાહન ફ્રીમાં રહેવા દેવું..એ પછી તમે ચાર્જ વસૂલ કરી શકો છો.

હવેથી આ સુનાવણી બસ્ડ મોલ અને મ્લ્ટિપ્લેક્સના સંચાલકોએ શરૂઆતની કલાક વાહન ચાલકોને પોતાના વાહન પાર્કિંગ માટે ફ્રીમાં આપવી પડશે. તેઓ કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલી શકશે નહી. હાઈકોર્ટે જ વાહનની રકમ કેટલી લેવાનું એ પણ નક્કી કરી ને જ કહ્યું છે.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ 9 તસ્વીરો જોઈને હસવું ના આવે તો કહેજો, તમારો આજ નો દિવસ સુધરી જશે જુઓ Funny તસ્વીરો…

આજે અમે તમને અમુક એવી તસ્વીરો દેખાડવા જઈ રહ્યા છીએ જેને જોયા પછી તમને પણ એ લાગવા લાગશે કે દુનિયામાં સમજદાર લોકોની જરા પણ ખોટ નથી. આવા લોકો તમને માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાના દરેક ખૂણે જોવા મળી જશે. જો કે આ તસ્વીરો ને જોઈને તમે હસી હસી ને લોટપોટ થઇ જાશો.
1. આ ભાઈ એ તો બમ્પર ને બુટ ની જેમ બાંધી દીધું:
2. જો આવું કરવા પર પણ ન ખુલે તો તોડી નાખો દરવાજો:
3. ભાઈ આ ઘર નથી તમારું જ્યાં સોફા ને લઈને બેસી જાઓ:
4. જુઓ, મિત્ર પર ક્યારેય પણ આટલો ભરોસો કરવો ન જોઈએ.
5. એકદમ સાચી વાત છે આ તો:
6. બુર્ઝ ખલીફા ની નવી સ્પર્ધા:
7. ફોન ચાર્જ અને વાળ બાંધવા માટેનો એક માત્ર ઉપાય:
8. આ જૂતા ચોક્કસ ઢીંચાક પૂજા એ બનાવ્યા લાગે છે:
9. પત્ની ની શું તસ્વીર બનાવી છે, વાહ ભાઈ!:
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here