મોદી સરકારની નવી પહેલ, જેમની પાસે ડ્રાઈવીંગ લાયસન્સ નથી તેમના માટે સારા સમાચાર…વાંચો અહેવાલ

0

આપણે અવારનવાર જોતા જ હોઈએ છે કે મોદી સરકાર એ દરરોજ નવી નવી ઘોષણા અને અનેક જાહેરાતો કરતી જ હોય છે. આ બધી જાહેરાતોની વચ્ચે મોદી સરકારે એક જાહેરાત કરી છે કે જે લોકો પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ નથી અથવા તો જે લોકો લાયસન્સ બનાવવા માંગે છે તેમના માટે બહુ સારા સમાચાર છે.

જેમ આપણે બધા જ જાણીએ જ છે કે આપણા દેશમાં એવા ઘણા લોકો છે જેમની પાસે ડ્રાઈવીંગ લાયસન્સ નથી હોતું. લાયસન્સ વગર જ તેઓ વાહન ચલાવતા હોય છે. આ કારણે જયારે કોઈ અકસ્માત થાય ત્યારે બહુ મોટું નુકશાન થતું હોય છે.

મોદી સરકાર એ હવે દલાલો અને વચેટિયાઓનું કાર્ય બંધ કરાવી રહી છે જે લોકો ડ્રાઈવીંગ લાયસન્સ બનાવવાના અઢળક પૈસા લે છે કે પછી દગો કે ચીટીંગ કરીને લાયસન્સ કરાવી આપે છે તેવા લોકોની વાતમાં આવી ને આજે ઘણા લોકો તેમની પાસેથી લાયસન્સ કરાવવા તૈયાર થઇ જાય છે. એટલે હવે તમે લાયસન્સની ફી એ હવે ઓનલાઈન ભરી શકશો અને તમારી નજીકના કોઈ ઓનલાઈન સ્ટોર પર જઈને નવા ડ્રાઈવીંગ લાયસન્સ માટે એપ્લાય કરી શકશો.

આ રીતે તમે કોઈપણ પ્રકારના દલાલ કે પછી કોઈપણની મદદ વગર અને ઓછા ખર્ચે તમારું ડ્રાઈવીંગ લાયસન્સ બનાવી શકશો. અહિયાં તમે ઓનલાઈન એપ્લાય પણ કરી શકશો લાયસન્સ ફી પણ ભરી શકશો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here