સલમાનની Ex ભાભી મલાઈકાએ શેઈર કરી બીકીનીની ફોટો, તો ફેન્સ થયા ગાંડા….વાંચો આર્ટીકલ

મલાઈકા અરોડા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટીવ રહે છે અને દરેક દિવસ તે પોતાની હોટ તસ્વીરો શેયર કરતી રહે છે. હાલમાં જ તેમણે પોતાની એક પુલ વાળી તસ્વીર શેઈર કરી છે જેમાં તે બીકીની પહેરેલી નજરમાં આવી રહી છે. મલાઈકા આ તસવીરોમાં ખુબ જ હોટ લાગી રહી છે. જો કે મલાઈકાને આ તસ્વીરોથી ફેંસનાં મિક્સ રીએક્શન મળી રહ્યા છે. કોઈ તેને હોટ કહી રહ્યા છે તો કોઈને તેમની આ તસ્વીરો પસંદ નથી આવી.જો કે સોશિયલ મીડિયા પર સ્ટાર્સને ટ્રોલ કરવા એક સામાન્ય વાત બની ગઈ છે અમુક આં ટ્રોલર્સને જવાબ આપે છે તો અમુક ચુપ રહે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!