મિત્રો, બહેનો અને ભાઈઓ આ લેખ આજની પેઢી માટે અત્યંત જરૂરી છે. ખાસ કરીને બહેનો માટે તો અત્યંત જરૂરી છે….

0

વોટસેપ ગ્રુપ, ફેસબુક ગ્રુપ કે અન્ય ગ્રુપ માં તમારી સ્ત્રી મિત્ર હોય તો તેમના વિશે તમારા માઈનડમાં ગેરસમજ ઉભી કરો તે પહેલા આ માહિતી ધ્યાનમાં રાખજો.

(૧)કોઇપણ સ્ત્રી મિત્ર તમારી પોસ્ટ ને Like કરે તો તમે ધ્યાનમાં રાખજો. તે તમારી પોસ્ટને Like કરે છે. તમને નહી. ખોટી ગેરસમજ ઉભી ના કરતા.
(૨) કોઇપણ સ્ત્રી તમારી friend Request સ્વીકારે તો તે તમારી નિર્દોષ મિત્રતા સ્વીકારે છે. તમે એવી ગેરસમજ ઉભી ના કરતા કે તેને તમારી પ્રપોઝલ સ્વીકારી છે,


(૩) કોઇપણ સ્ત્રી તમને friend Request મોકલે છે. તો તે તમારી સાથે નિર્દોષ મિત્રતા બાંધી પોજિટિવ જાણકારી મેળવવા માટે. Friend Request મોકલે છે.તમે ખોટી ગેરસમજ ઉભી ના કરતા કે તેને તમારી girlfriend બનવું છે.
(૪) કોઇપણ સ્ત્રી તમારા ફોટા કે લેખ માટે Comment કરે છે ત્યારે તે તેના વિચારો બતાવે છે.તમે એવી કોઇ ગેરસમજ ઉભી ના કરતા કે સ્ત્રી મારી સાથે flart કરે છે.
(૫) મીત્રો તમે તમારી Birthday અને Anniversary ના ફોટા મુકેા છો ત્યારે તમને તમારી સ્ત્રી મિત્ર વિશ કરે છે. તમારું જીવન સુખમય બને તે માટે કરે છે.તમે ખોટી ગેરસમજ ઉભી ના કરતા.

આજ માહિતી બહેનો ને પણ લાગુ પડે છે. બહેનો તમે પણ ખોટી ગેરસમજ ઉભી ના કરતા.

મિત્રો તમારી સ્ત્રી મિત્ર તમારી સાથે ચેટ કરે છે. ત્યારે તમારી સાથે થોડા જ સમયમાં રોજે રોજ તમારી સાથે વાત કરે અને તેના ફોટા મોકલે છે. લીમીટ બહાર નેગેટીવ ચર્ચા કરે અને નેગેટીવ ફોટા મુકે તો તમારે સમજવાનું કે આ એક ફેંક એકાઉનટ છે. જો તમે તેની સાથે વધારે ચેટ કરશો તમે તમારા પરશનલ ફોટા ની આપ લે કરશો તો તે તેના નેકેટ ફોટા મોકલશે અને સામે તમારો નેકેટ ફોટો મંગાવશે. અને તમે મોકલશે પણ ખરા તમારા નેકેટ ફોટા જોડે તેનેા નેકેટ ફોટો કોમપયુટર માં જોઇનટ કરીને તમારા બન્ને નેા કપલ ફોટો બનાવશે અને પછી તમારા બન્ને નેા કપલ ફોટો સોશીયલ મીડીયામાં મુકવાની ધમકી આપી ને તમને બલેકમેલ કરશે. તમારા સટેટસ પ્રમાણે તમારી પાસે રૂપિયા પડાવશે.તમે સમાજમાં તમારી આબરુ ની બીકે આવા પાત્રોના હાથે બરબાદ થઈ જાઓ છો.આવા ફેંક એકાઉનટ કોઇ પુરુષ અથવા વેશ્યા ના જ હોય છે.

આવા બલેકમેલ કેસ માં જુવાનીયા ફસાતા નથી. ૪૫ થી ૭૦ વરસ ના પુરુષ મિત્ર જ આવા કેસમાં ફસાય છે. મિત્રો મારી પાસે આવા પ્રોબલેમ મા ફસાયેલા કેસ વધારે આવે છે. મિત્રો એક વાત ધ્યાન માં રાખજો કોઈપણ ભારતીય સ્ત્રી આટલી હદે જતી નથી. મારી પાસે પરણેલી બહેનો સોશીયલ મીડીયાના લીધે બરબાદ થયેલી વધારે આવે છે. મારી દ્રષ્ટીએ આમાં બહેનો નો વાંક વધારે હોય છે.
બહેનો તમારું જીવન સોશીયલ મીડીયાથી બરબાદ ના થાય તે માટે નીચે આપેલા મુદાઓ ધ્યાન મા રાખજો.

(૧) તમારા સંબંધી સીવાય કોઈપણ પુરુષ કે સ્ત્રી મિત્ર ને friend Request મોકલવી નહીં. કે સ્વીકારવી નહી.
(૨) કોઇપણ પુરુષ મિત્ર તમને નેગેટીવ મેસેજ મોકલે તો તરતજ તેનો જવાબ આપજો .તમારા પતિ ને બતાવજો. જો તમે જવાબ નહી આપો તો તે પુરુષ એક સટેપ આગળ વધશે. અચાનક તમારો મોબાઈલ તમારા પતિના હાથમાં આવશે. અને તમારા પતિ તમારું એકાઉનટ ચેક કરશે ત્યારે પુરુષ મિત્રએ મેકલેલ મેસેજ વાંચશે ત્યારે અહીયાં તમે નિર્દોષ છો છતાંય તમારું તો જીવન બરબાદ થઈ જશે.
(૩) કોઇપણ સારા ગ્રુપમાં જોઇનટ થઈ શકો છો. (૪)કોઇપણ પુરુષ મિત્રના પરશનલ ફોટા ને Like કે comment કરવી નહી.
(૫)બને ત્યાં સુધી પતિ-પત્નીનું જેાઇનટ એકાઉનટ રાખવું જોઈએ
(૬) બહેનો અને ભાઈઓ તમે જો મોબાઈલ માં કોડ નંબર રાખતા હોય તો તમને એક વીંનતી કરીશ કે મહેરબાની કરીને કોડ નંબર જાણીને એક બીજાના મોબાઈલ ચેક કરતા નહી. કકળાટ જ હાથમાં આવશે.

મોબાઈલ નો ઉપયોગ દીવસમાં ત્રણ વાર કરજો . સવારે ઉઠેા ત્યારે: બપોરે જમ્યા પછી: સાંજે જમ્યા પહેલા :
ઘરના સભ્યો નેા પ્રેમ મેળવવા માટે આ નિયમ ચોક્કસ અપનાવજો જીંદગી સબકે સાથ હે.મોબાઈલ કે સાથ તો બરબાદી હે.
મીત્રેા,ભાઇઓ અને બહેનો ને વીંનતી કરુ છું કે તમને આ લેખ સત્ય લાગે તો મહેરબાની કરીને like અને Share કરજો જેથી આજ ની પેઢી અને પતિ-પત્નીના જીવન ના બગડે.

Story By Mahendra Patel

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!