ન્હાવાના પાણીમાં એક ચમચી મીઠું ઉમેરો, થશે અદભૂત ચમત્કારિક ફાયદાઓ, વાંચો અને શેર કરો

0

મિત્રો, આપણે બધા જ જાણીએ જ છીએ કે ખાવાની વસ્તુ હોય કે પછી બીજી કોઈ વસ્તુ. એ બધામાં મીઠાનો ઉપયોગ અને એનું મહત્વ કઈ ઓર છે. કેમકે મીઠા વગરનું જો શાક બનાવીશું તો પણ મીઠાની કમીની અસર તો રહેશે જ ને આપણે એ મીઠા વગર બનેલી સબ્જી પણ ખાઈ નથી શકતા. એટ્લે જ મીઠાનું મહત્વ આ નિજી જિંદગીમાં ખૂબ જ વધારે છે. એમ કહીએ તો પણ નવાઈ તો નથી જ. જો મીઠું જ ન હોત તો વિચારો જિંદગી કેવી બની જાત ? મીઠું ભલે ખારું પણ એ છી તો જ આ જિંદગીના સ્વાદ આપણે પારખી શકીએ છીએ. નહિતર મીઠાવગરની જિંદગી બે સ્વાદ બની ગઈ હોત . મિત્રો, આપણે બધા એ વાત જાણીએ જ છીએ કે મીઠા વગરની કોઈપણ વાનગી ન જ બને સિવાય કે સ્વીટ. જમાવમાં મીઠાનો ઉપયોગ કરવાથી આપણાં શરીરના હાડકાં મજબૂત બને છે અને આપણાં શરીરમાં જો કેલ્શિયમની ઉણપ હોય તો પણ એને દૂર કરે છે. આ તો થયા આપણા શરીરના ફાયદા, મૂટ મીઠાના બીજા પણ ઘણા ફાયદાઓ છે. જે જાણીને તમે હેરાન પરેશાન થઈજશો ને મીઠાના દિવાના બની જશો.તો ચાલો આજે આ આર્ટિકલમાં આપણે મીઠાથી થતાં ખાસ પ્રકારના એ ફાયદા વિશે જાણીએ. જેને જાણીને તમે તો ચૌકી જ જશો તો વાંચો એ અઢળક ને ઉપયોગી ફાયદાઓ વિશે.

મોટાભાગનાં લોકોને સાંધાનો અને હાડકાંના દર્દનો પ્રોબ્લ્મ હોય છે. અને જેના ઇલાજમાં લોકો પૈસા પાણીની જેમ વાપરતા પણ હોય છે.છ્તા પણ આ દરદમાં કોઈ જ રાહત મળતી નથી. ઊલટું આ બીમારીની ફરિયાદ વધવા લાગે છે. સાચું ને મિત્રો, તો હવે આ હાડકાના દર્દના ઉપાય માટે તમારે ક્યાય કોઈ ડોક્ટર પાસે જવાની જરૂર નથી. તમે પોતે જ તમારા આ દર્દના ડોક્ટર બની જાવ. તો ચાલો જાણો ઇનો અસરદાર ને સચોટ ઉપાય. જો તમે હાડકાના દર્દથી પરેશાન છો ? તો રોજ ન્હાવાના પાણીમાં મીઠું ઉમેરી દો. કેમકે મીઠાનો આ એક જ ગરગથ્થું ઉપાયથી જ તમને એ દર્દમાં જલ્દી રાહત મળી જશે.

જો તમને કોઈ સ્કીન પ્રોબ્લેમ છે. તો જેવી કે ફોલ્લીઑ થવી ખંજવાળ આવવી , દાદર જેવી સ્કીન પ્રોબ્લેમથી પરેશાન છો તો તમારે ગભરવાની કે કોઈ મોંધી દવાઓ કરવાની કોઈ જ જરૂર નથી. ફક્ત જરૂર છે તમારે આ ઉપાય કરવાની અમારી પાસે આ સ્કીન બીમારીનો પણ ઉપાય છે. જેનો તમારે કોઈ ખર્ચ નહી થાય ને તમને આરામથી એ મુશ્કેલીમાંથી છૂટકારો પણ મળશે. તમારે એટલું જ કરવાનું છે. જ્યાં તમારા શરીરમના જે ભાગ પર ખંજવાળ આવે છે એ ભાગ પર ત્યાં થોડું પાણી લઈને એમાં મીઠું ઉમેરી ને હલાવો. આ મીઠાના મિશ્રણ વાળા પાણીને એ ભાગ પર લગાવો આમ કરવાથી થોડા જ સમયમાં તમને રાહત મળશે. છે ને એકદમ સચોટ ને જોરદાર ઘરગથ્થુ ઉપાય. એવી જ રીતે જ્યાં દાદર થઈ હોય ત્યાં પણ આ પાણીને લગાવવાથી દાદર જડમૂડમાંથી મટી શકે છે.

જો તમને કોઈ ઝેરી જનાવરે ડંખ માર્યો હોય અથવા બટકું ભરી કરડી લીધું હોય તો બિલકુલ ગભરશો નહી. જે જગ્યાએ ઝેરી જનાવરનો ડંખ છે એ જગ્યા પર મીઠાવાળા પાણીને ધીરે ધીરે લગાવી દો. જલ્દી ધાવ પણ રૂજાઈ જશે ને ઝેરીલા જનવારના ઝેરની પણ કોઈ જ અસર નહી થયા. કેમકે મીઠું જ્યાં લગાવશો એ ભાગ પર ખૂબ બળશે ને એટ્લે જ એ ભાગ પરથી એ અંદરથી જેટલું ઝેર હશે એ બધા જ ઝેરને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે. સાથે સાથે એ ઝેરની અસરને પણ મંદ કરી દે છે. જેનાથી તમને કોઈ નુકશાન પણ નહી થાય ને નહી કોઈ ચિંતા કરવી પડે.

મિત્રો શરીરમાં ગમે ત્યાં મોટા મોટા ખીલ થવા એ પણ એક પ્રકારની ગંદી બીમારી જ છે સ્કીનની. જો ખીલની સમસ્યાને રોકવામાં ન આવે તો એ આખા શરીરમાં પણ ફેલાઈ શકે છે. આ બીમારીનો ઈલાજ બને એટલો ઝડપી કરવો જોઈએ કેમકે આ ચેપી રોગ છે. એને વધતાં બિલકુલ વાર નથી લગતી, જો તમને એક થશે ને તમે એને અડશો કે ફોડશો તો બીજો થશે જ ને એના ડાઘ ધબ્બા પણ નિશાની સ્વરૂપે રહી જ જશે. તમારે આ સમસ્યાથી બચવા માટે રોજ મીઠા વાળા પાણીથી સ્નાન કરવું જોઈએ. જેનાથી ખીલ અને ફોલ્લીઓ જો હશે તો મટી જશે અને બીજી થશે પણ નહી.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here