ફક્ત 5 દિવસ જ ખાઈ લો આ ઝાડના પાન, નહી આવે જીવનમાં હાર્ટ અટેક …

0

મીઠા લીમડાના પાન ખાન પાનમાં તેની સુગંધના કારણે પ્રખ્યાત છે. ખાવામાં ઉપયોગ ઉપરાંત આયુર્વેદમાં મેડિશિન બનાવવા માટે પણ થાય છે.
ડાયટીશિયન રશ્મિ શ્રીવાસ્તવ જણાવે છે કે મીઠા લીમડાના પાનમાં એ,બી,સી અને કેલ્શિયમ, એમીનો એસિડ , પ્રોટીન, ફૉસ્ફરસ અને ફાયબર રહેલા છે. જો કે તેનાથી શરીરમાં લાભ એમાં રહેલ એલ્ફોલોઇડ ના કારણે થાય છે.

ડાયાબિટિશની સમસ્યા :
પોતાના મહત્વપૂર્ણ ગુનો ઉપરાંત ઘણા બધા રોગોમાં પણ તે ઈલાજ કરે છે. તમે ભીના અને સૂકા પાનનો પણ ઉપયોગ કરી શકો છો. માર્કેટમાં લીમડાના પાનનું તેલ પણ મળે છે. તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જો તમે ડાયાબિટિશમાં સુગરનું લેવલ કુદરતી રીતે જ કંટ્રોલમાં રાખવા માંગતા હોય તો, તમારા જમવામાં મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવો. એ ઉપરાંત આ પાન મેટાબિલેઝમને પણ પ્રભાવિત કરે છે. જે ચિંતાને પણ દૂર કરે છે. એન્ટિ બેકટિરિયલ ગુણોના કારણે તે ત્વચાને પણ સંકોચાવાનું કામ કરે છે.

હાર્ટ અટેકના જોખમને રાખે છે દૂર :
મીઠા લીમડાના પાનમાં રહેલ ગુણ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. જેના કારણે તે હાર્ટની પ્રોબલ્મને પણ દૂર કરે છે. જો તમે જાણતા હોય તો શરીરમાં ઓકસીડેંટિવ કોલેસ્ટ્રોલ ખરાબ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. જેના કારણે હાર્ટઅટેક લાવવાનું કારણ બને છે. અને લીમડામાં એન્ટિઓક્સિડેંટના ગુણ હોવાથી એ ખરાબ કોલેસ્ટ્રોલને વધતું અટકાવે છે. માટે મીઠા લીમડાના પાનાનાં ઉપયોગથી હાર્ટ સંબંધી સમસ્યાથી દૂર રહી શકીએ છીએ.

કોશિકાઓની રાખે છે સંભાળ :

મીઠા લીમડાના પાનમાં રહેલ એલ્ફોલોઇડ ના કારણે આપણાં શરીરમાં રહેલી કોશિકાઑ ફ્રી રેડિક્લ્સના કારણે થતી ક્ષતીઓને દૂર કરે છે, વર્ષ 2003 મા થયેલ એક સસંશોધનમાં જાણવા મળ્યું હતી કે, લીમડાના પનામા એન્ટિઓકસીડંટનો સ્ત્રોત વધારે પ્રમાણમાં હોવાથી તે આપણાં શરીરને અનેક રોગોથી દૂર રાખવાનું કામ કરે છે.

સારા કોલેસ્ટ્રોલને વધારે છે :
જમવામાં લીમડાના પાનના ઉપયોગથી તે શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરી સારું કોલેસ્ટ્રોલ વધારે છે.

અમેરિકન જર્નલ ઓફ ચાઇનીઝ મેડિસિન માં પ્રકાશીત વર્ષ 2006 માં એક સાંસોધનમાં જાણવા મળ્યું હતું કે, લીમડાના પાન એ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવાનું કામ કરે છે. આ અધ્યયન ઊંદરો પર કરવામાં આવ્યું હતું. જો કે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે સાથે કરસત કરવી પણ એટલી જ જરૂરી છે.

ઘાવ પર લાવે છે રૂઝ :
જર્નલ એન્ડ એડવાન્સ ફાર્માસ્યૂટિકલ ટેક્નોલોજીના રિસર્ચ અનુસાર લીમડાના પાનમાં એન્ટિઓક્સિડંટ ભરપૂર હોવાથી તે લાગેલા ઘાવ પર જલ્દી રૂઝ લાવવામાં મદદ કરે છે. એમાં જીવાણુનાશક ગુણો હોવાથી તે ઘાવબે આગળ વધવા નથી દેતો. અને ઘાવને જલ્દી ભરે છે.

વજન ઘટાડે છે :
જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો તમે તમારા આહારમાં લીમડાના પાનનો ઉપયોગ કરો. આ પાન શરીરની અંદર રહેલ ઝેરી કચરાને બહાર કાઢીને બોડીને ડિટોક્સ કરવાનું કામ કરે છે. આ પાન શરીરમાં રહેલી ગંદી ચરબીને દૂર કરે છે જેના કારણે વજન ઘટે છે.

વાળને બનાવે છે મજબૂત :
મીઠા લીમડાના પાન વાળાને મજબૂત બનાવે છે. એમાં વિટામિન બી 6 હોવાથી તે વાળને ખરતા અટકાવે છે. હેર ઓઇલ બનાવતી વખતે જો તેમાં મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવામાં આવે તો વાળ મજબૂત અને ચમકદાર બને છે અને ખરતા નથી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here