મેષ સિંહ અને ધન રાશિના જાતકો ભૂલથી પણ ના કરે આવા કામ કલંક અને બદનામી થી બચી નહિ શકે..

0

આ ત્રણ રાશિથી સાવધાન..

કોઈકવાર તમારું કર્મ આપણી ભાગ્ય પ્રગતી કે વૃધીના વિકાસમાં અવરોધ પૈદા કરતુ હોય છે. એવું ત્યારે થતું હોય કે જયારે આપડા દ્વારા કરેલા કામનું ગ્રહોને પ્રભાવિત કરવાનું કામ કરતુ હોય છે,મેષ સિંહ અને ધનુઆ ત્રણ રાશી એવીછે.કે આ ત્રણ રાશિના જાતકો આ ત્રણ કામ નહિ છોડવામાં આવે તો જીવનભર બદનામી તેનો પીછો નહિ છોડે.મેષ રાશિના ગ્રહ સ્વામી મંગળ છે.સિંહ રાશિના સૂર્ય અને ધનુના ગુરુ સ્વામી છે.

સૂર્ય છે મહત્વપૂર્ણ.

આ ત્રણ રાશિના જાતકોને આગળ વધવા માટે સૂર્ય અતિ જરૂરીછે.સૂર્યનું મહત્વ આ ત્રણ રાશી માટે જરૂરી એટલે છે.કે જે રીતે શરીર માટે ઓક્સીજન અને માછલી માટે પાણી જરૂરીછે. જે પણ રાશિનો સૂર્ય નબળો હોય જેના જીવનમાં કલંક અને બદનામી સહન કરવું પડેછે. આ પ્રભાવ માત્ર ત્રણ રાશિના જાતકો ઉપર નહિ પણ લગ્નજીવન પણ આ ત્રણ રાશિના એકપણ રાશી સાથે થયા તો પણ ભોગવવું પડેછે,

વિકાસનું કારણછે સૂર્ય.

સૂર્ય ત્રણ રાશિના વિકાસ માટે અતિ જરૂરીછે,સૂર્ય મેષ માટે અને પંચમેષ સિંહ માટે એક કહેવાય.અને ધનુ માટે ભાગ્ય અને નવમેશ છે.આ ત્રણ રાશિ માટે સૂર્ય જીવન આત્મા અને બળ સુખ અને બુદ્ધિ સમાન છે.

આવું કાર્ય ક્યારેપણ નહિ કરવું.

મેષ સિંહ અને ધનુ રાશી વાળા જાતકો ત્રણ વિશેષ કાર્ય ઉપર જરૂર ધ્યાન આપે.કારણ કે બદનામી તમારો પીછો નહિ છોડે.આ ત્રણ કામોથી સૂર્ય પીડિત હોય છે.

સૂર્યોદય સુધી સુવું અને દિવસ દરમ્યાન પણ સુવું.

તમે બીમાર નથી તો.રાત્રી અને સાંજના પાળી નથી કરતા અને તમે સૂર્યોદય સુધી સુતા રહોછો.તો તમારા માટે ખતરાની નિશાની છે.સૂર્યોદય પછી પથારીમાં સુવું અને દિવસ દરમ્યાન સુવું તેના માટે સૂર્ય વધુ પીડિત હોય છે.

સૂર્યોદય સુધી સુવું ક્યાં તો દિવસ દરમ્યાન સુવું.

સૂર્ય જેનો પીડિત હોય એ જાતકના ભાગ્ય જીવનમાં નબળા દિવસો આવતા જાય છે. અને તમારો સૂર્ય વધુ પીડિત છે તો મોટી બદનામીનું કારણ બની શકેછે. એટલા માટે સૂર્યોદય પછી ક્યારે પણ સુવુ નહિ.

દિવસ દરમ્યાન કોઈપણ પ્રકારે શારીરિક સબંધ બનાવવો.

દિવસ દરમ્યાન શારીરિક સબંધ બનાવવો એ આધ્યાત્મિક વિજ્ઞાનિક અને જ્યોતિષ ત્રણે દ્રષ્ટીકોણ થી અશુભ માનવામાં આવે છે.આ ક્રિયા શુક્ર શની પ્રમાણે કહેવાયછે.જેનાથી સૂર્ય આધ્યાત્મિક પીડિત કહેવાય છે.દિવસ દરમ્યાન સંબંધ રાખવાથી ગર્ભધારણ થયા બાદ બાળક અપંગ હોયછે. કોઈપણ હાલતમાં દિવસ દરમ્યાન શારીરિક સંબંધ તમારા જીવન માટે ખરાબ સાબિત થાયછે.

માસ દારૂ અને સેવન કરવું એ..

આ ત્રણ રાશિવાળા જાતકોને કોઈપણ હાલતમાં દારૂ કે માસ સેવન ક્યારે પણ નહિ કરવું.આવું કરવાથી દિવસે દિવસે સૂર્ય નબળો પડતો જશે.અને ત્રણ રાશિના જાતકોના ભાગ્ય નબળા પડતા જશે..

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here