માત્ર મહિલાઓ માટે જ બની છે આ 15 જેલ, તસ્વીરો જોતા જ ગદગદ થઇ જાશો, જુઓ કેવો છે આ જેલની મહિલાઓનો હાલ…


એવું માનવામાં આવે છે કે ઇઝરાયલની જનસંખ્યા ન્યુયોર્કની અળધી જનસંખ્યા બરાબર છે. ઈઝરાયલનું કુલ ક્ષેત્રફળને જો ત્રણ ગણું પણ વધારી દેવામાં આવે તો પણ તે રાજસ્થાન થી પણ નાનું જ લાગશે. આટલો નાનો દેશ હોવા છતાં પણ દુનિયાભરમાં આ દેશની ચર્ચાઓ ખુબ મોટા પાયે રહી છે.

આજ ઇઝરાયલ વિશે વાત કરવાનું એક ખાસ કારણ છે. આ વાત એ છે કે ઇઝરાયલની મહિલા જેલની અમુક તસ્વીરો સામે આવી છે. આ જેલનું નામ ‘Neve Tirza Prison, છે. આ જેલમાં માત્ર મહિલાઓને જ કેદી બનાવવામાં આવે છે. એક બાજુથી ઈઝરાયલમાં મહિલાઓને એટલું માન આપવામાં આવે છે કે તેઓને અનિવાર્ય રૂપથી આર્મીમાં જગ્યા પણ મળી જાય છે. જ્યારે બીજી રીતે મહિલાઓની આ જેલની અંદરનું જીવન ખુબ દયનીય છે.

જો કે કોઈ પણ જેલમાં જિંદગી વિતાવવી કોઈ સામાન્ય વાત નથી. ગંભીર અપરાધના ચાલતા આ મહિલાઓને આ જેલમાં રાખવામાં આવે છે. આવો તો જોઈએ આ જેલની તસ્વીરો..

1. આ ઉમરની મહિલાઓ પણ છે:

નર્વે ત્રીજા નામની આ જેલ ઇઝરાયલના રામલેમાં ઉપસ્થિત છે. આ જેલમાં 200 થી વધુ મહિલાઓ કેદી બનીને રહે છે. મોટાભાગે મહિલાઓની ઉમર 18 થી લઈને 70 સુધીની છે.

2. જેલની અંદરની તસ્વીરો:


ફોટોગ્રાફર તોમર ઇફરાહે પોતાના ફોટોગ્રાફીના અસાઇનમેન્ટમાં આ જેલની તસ્વીરો લીધી હતી. તેમણે જણાવ્યું કે આ જેલ ખુબજ નાની છે.

3. લોક કરી દેવામાં આવે છે મહિલાઓને:

જેલના એક નાના એવા સેલમાં 5 થી 6 મહિલાઓને સેક સાથે રહેવું પડે છે. સાંજના 7 વાગ્યા બાદ આ જેલના સેલને લોક કરી દેવામાં આવે છે. એવામાં આ મહિલાઓ બહાર પણ નથી જઈ શકતી.
4. આવી મહિલાઓ છે:

અહી ઉપસ્થિત મોટાભાગની મહિલાઓ ઇઝરાયલના બહારના મુલ્કની છે. સાથે જ ખુબ કમજોર બેકગ્રાઉન્ડ માંથી આવેલી છે.
5. જેલમાં બંધ મહિલાઓ એકબીજા સાથે પણ ખુબ ઓછી વાતો કરે છે.


6. ઘરવાળાઓ સાથે વાત કરવા માટે ટેલીફોનની પણ વ્યવસ્થા છે. નિર્ધારિત સમયના અનુસાર તેઓ વાત કરી શકે છે.


7. જેલમાં રહેનારી મોટાભાગની મહિલાઓ બીજી કે ત્રીજી વારની સજા ભોગવી રહી છે.


8. અહી ઉપસ્થિત દરેક મહિલાઓને કોઈ મોટા અપરાધના મામલમાં કેદી બનાવેલી છે.


9. તસવીરોમાં જોવા મળે છે કે આ મહિલાઓ કેટલી નાની જગ્યામાં સમય વિતાવે છે.


10. તોમરે પોતાના અનુભવ સાથે જણાવ્યું કે સામાન્ય લોકો માટે અહી રહેવું બિલકુલ પણ સંભવ નથી.


11. આ જેલ ખુબજ નાની છે, અહી રહેનારને હર સમયે માત્ર નેગેટીવ ફીલિંગ જ આવે છે.


12. જો કે જેલના પ્રબંધક આં મહિલાઓ માટે કઈક ખાસ કરવાની કોશિશો કરી રહ્યા છે.


13. સમયે-સમયે જેલમાં ફંક્શન પણ રાખવામાં આવે છે.


14. તસ્વીરમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે મેકઅપ આર્ટીસ્ટ આ કેદીઓને તૈયાર કરી રહી છે.


15. આવું છે જેલનું જીવન:

આ મહિલાઓ માટે આ જેલમાં રહેવું ખુબ કઠીન છે. ફોટોગ્રાફરનાં અનુસાર પણ આ ખૂબ મુશ્કેલીઓ ભરેલી જગ્યા છે. આ ખૂબ નાની જગ્યા છે અને અહીનો માહોલ રહેવા માટે બીલકુલ પણ યોગ્ય નથી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

માત્ર મહિલાઓ માટે જ બની છે આ 15 જેલ, તસ્વીરો જોતા જ ગદગદ થઇ જાશો, જુઓ કેવો છે આ જેલની મહિલાઓનો હાલ…

log in

reset password

Back to
log in
error: