માત્ર બે 2 ટીપા નાભિ માં નાખો અને વધારો ચેહરા નો ગ્લો, જાણો આ 7 નુસ્ખા નુસખા વિશે…

0

પુરુષ હોય કે મહિલા દરેક કોઈ પોતાને સુંદર બનાવી રાખવા માગતા હોય છે. તેના માટે તેઓ ગમે તેટલા જતન પણ કરતા હોય છે, અને પોતાની આ ઈચ્છા ને પુરી કરવા માટે ઘણા પ્રકારના મોંઘા પ્રોડક્ટ્સ નો પણ ઉપીયોગ કરતા હોઈએ છીએ. પણ જરા વિચારો કે એક સમય એવો પણ હતો જયારે માર્કેટમાં ઉપલબ્ધ આ પ્રોડક્ટ્સ તે દિવસો માં આપણા પૂર્વજો પાસે ન હતી. છતાં પણ તેઓ આટલા સુંદર કઈ રીતે હતા. તેઓની યુવાની લાંબા સમય માટે બરકરાર રહેતી હતી. આજના સમયમાં ઘણા લોકો એવી પ્રોડક્ટ્સ યુઝ કરી લેતા હોય છે જે ઘણીવાર તેઓ માટે નુકસાનકારક પણ સાબિત થતા હોય છે.

આજે અમે તમને આયુર્વેદ અનુસાર અમુક એવી માહિતી જણાવીશું જેના દ્વારા તમે પ્રાકૃતિક સુંદરતા મેળવી શકશો. બસ કરવું પડશે રાત્રે આ કામ.

1. લીમડાનું તેલ:જો તમારા ચેહરા પર ખીલ છે તો રાતે સુવાના સમયે રોજ પોતાની નાભિ માં લીમડાના તેલ ના એક થી બે ટીપા નાખો. અમુક જ દિવસોમાં તમને જણાશે કે ચહેરા પરના ખીલ ગાયબ થવા લાગ્યા છે.

2. દેશી ઘી:તમારો રંગ ગમે તેટલો પણ કાળો કેમ ન હોય દરેક રોજ નાભિ માં દેશી ઘી ના એક કે બે ટીપા નાખવાથી ત્વચા રૂપાળી બનવા લાગશે, સાથે જ હોંઠ પણ એકદમ મુલાયમ બની જાશે.

3. મધ:જો તમારી સ્કિન ડ્રાઈ રહે છે તો તેના માટે દરેક દિવસ પોતાની નાભિ માં મધ ના બે ટીપા નાખો, ત્વચા નિખારવા લાગશે.

4. ગુલાબ જળ:ચહેરા પર દાગ ધબ્બા છે તો દરેક દિવસ રાતે ગુલાબ જળના બે ટીપા નખો. તમારા ચહેરા પરથી દાગ ધબ્બા દૂર થઇ જશે અને તમારી ત્વચા સાફ અને સુંદર દેખાવા લાગશે.

5. ઓલિવ ઓઇલ:પોતાની સુંદરતા અને રંગ ને નિખારવા માટે દરેક દિવસ પોતાની નાભિ માં બે ટીપા ઓલિવ ઓઈલના નાખો.

6. બદામ નું તેલ:ચેહરા પર પ્રાકૃતિક નિખાર લાવવા માટે બદામ નું તેલ ખુબ જ કારગર છે.

7. સરસોં નું તેલ:હોંઠો ની સુંદરતા અને ચમક વધારવા માટે બે ટીપા સરસોં નું તેલ નાભિ માં નાખવું ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here