માત્ર 650 રૂપિયામાં બની શકો છો આ 16 કરોડના આલીશાન રિસોર્ટના માલિક, આ 1 કામ કરો – માહિતી વાંચવા ક્લિક કરો

માત્ર 650 રૂપિયામાં તમે 16 કરોડ રૂપિયાના આલીશાન રિસોર્ટના માલિક બની શકો છો. સમુદ્રના કિનારે સુંદર રિસોર્ટ માં હોલીડે એન્જોય કરવાની સાથે સાથે આ પૂરું રિસોર્ટ તમારું બની શકે છે. આ મૌકો આપી રહી છે બ્રિટેનની એક કંપની, જેમાં તમારે માત્ર 650 રૂપિયા ખર્ચ કરવાના રહેશે અને 16 કરોડનો આ રિસોર્ટ તમારો બની શકે છે.
તેના માટે તમારે WinThis Life નામની એક સ્પર્ધા માં ભાગ લેવાનો રહેશે. તેના દ્વારા એક પછી એક આવી ઘણી પ્રોપર્ટીઝને જીતવાનો મૌકો મળશે. બ્રિટિશ કંપની અલ્ટ્રા પ્રીમસ એક કોમ્પિટિશન માં હિસ્સો લેવાનો મૌકો આપી રહી છે. તેમાં તમે માત્ર 10 ડોલર એટલે કે 650 રૂપિયા ખર્ચ કરીને શામિલ થઇ શકો છો અને લગ્ઝરી રિસોર્ટ ના માલિક બની શકો છો.જણાવી દઈએ કે તેના માટે તમારે ઓનલાઇન ટિકિટ ખરીદવાની રહેશે, તેમાંથી પસંદ કરવામાં આવેલા લકી વિનરને લગ્ઝરી પ્રોપર્ટી ના માલિક બનવાનો મૌકો મળશે. આ પ્રતિયોગિતામાં ઇંગ્લેન્ડ ના 200 ફૂટ લગ્ઝરી વિક્ટોરિયન ટાવર થી લઈને કોસ્ટા રિકાના રિસોર્ટ સુધી ઘણી એવી પ્રોપર્ટીઝ શામિલ છે.

આ પ્રતિયોગિતા ના વિનર ને 16 કરોડ રૂપિયા ની કિંમત ના પ્રાઈઝની સાથે 32 લાખ રૂપિયા પણ મળશે. આ પ્રતિયોગિતામાં હાલ લાઈનમાં ઘણી એવી પ્રોપર્ટીઝ છે. જેમાં કોસ્ટા રિકન રિસોર્ટ પણ છે, જ્યાંથી જ્વાળામુખીનો ખુબજ સુંદર વ્યુ નજરમાં આવે છે. સાથે જ હૈમ્પશાયરમાં ઉપસ્થિત વિક્ટોરિયન એરા ના આ સ્ટ્રક્ચર સ્વે સ્ટાર પણ લિસ્ટમાં શામિલ છે.

220 ફૂટ ની આ પ્રતિયોગિતા માં 20 વર્ષની ગેરંટી ઈન્કમની સાથે મળશે. ગ્રેન્ડ પ્રાઈઝ માટે મોઝામ્બિક નું ફ્રન્ટ બીચ વ્યુ વાળો રિસોર્ટ લિબેલુલા, સેશેલ્સનું એક લગ્ઝરી એપાર્ટમેન્ટ અને કોસ્ટ ઓફ પનામા નું પ્રાઇવેટ જંગ રિટ્રીટ પણ શામિલ છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!