આ ફાઈવ સ્ટાર હોટલ નથી, પણ ભારતનું એક રેલવે સ્ટેશન છે!!! જુઓ તસવીરો

0

તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના મથુરા જંક્શનનું મેકઓવર થયું છે, જે પછીની તસવીરો જોઈને વિશ્વાસ જ નથી બેસતો કે આ મથુરા જંક્શન જ છે. ભારતીય રેલવેએ મથુરા જંક્શનની સૂરત જ બદલી નાખી છે.

ખરેખર તો ફેબ્રુઆરી 2019ના અંત સુધીમાં 8 રેલવે સ્ટેશનોનો પુનર્વિકાસ કરવામાં આવશે. હાલમાં જ જયપુર જંકશન, તિરૂપતિ રેલવે સ્ટેશન, હરિદ્વાર રેલવે સ્ટેશન, નવી દિલ્હી રેલવે સ્ટેશન સહીત કેટલાક અન્ય સ્ટેશનોનો પણ પુનર્વિકાસ કરવામાં આવ્યો છે. આ કડીમાં મથુરા જંક્શનનું પણ કાયાકલ્પ થઇ ગયું છે.

પુનર્વિકાસ અંતર્ગત મથુરા જંક્શન રેલવે સ્ટેશનના નવા પ્રવેશદ્વાર અને નિકાસ દ્વાર બનાવવામાં આવ્યા છે. રેલવેએ રેલયાત્રીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને પ્રથમ શ્રેણીના પ્રતીક્ષાલયનું પુનનિર્માણ કરવામાં આવ્યું છે.

બુકિંગ હોલ, રેલવે સ્ટેશનના વીઆઈપી રૂમને પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે. બુકિંગ હોલ તથા ફર્સ્ટ કલાસ વેઇટિંગ અને વીઆઈપી રૂમ હવે યાત્રીઓ મટે વધુ સુવિધાજનક થયા છે. અહીં તમને વ્રજની સંસ્કૃતિની ઝલક જોવા મળશે.

મથુરા જંક્શન રેલવે સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વારને અપગ્રેડ કરવાની સાથે સાથે રેલવે સ્ટેશનના પરીસંચારી ક્ષેત્રનો પણ પુનર્વિકાસ કરવામાં આવ્યો છે. સ્ટેશન પરિસરની નવી તસ્વીર જોઈને રેલયાત્રીઓ પણ આચંબિત થઇ રહયા છે.

રેલમંત્રી પિયુષ ગોયલે મથુરા સ્ટેશનના નવા સ્વરૂપનો વિડીયો પોતાના ટ્વીટર પર શેર કર્યો છે. તેઓએ લખ્યું છે કે કૃષ્ણની નગરી મથુરાના રેલવે સ્ટેશનની કાયાકલ્પ…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here