મૈચ જીતવા જેટલું જ રોમાંચક હોય છે ક્રિકેટર્સની પત્નીઓનું રીએક્શન, જેમાં ઈમોશન્સ-Drama બધું જ છે…

0

એમાં કોઈ શક નાથ કે ક્રિકેટ આ દેસ્શનો સૌથી લોકપ્રિય ખેલ છે. ક્રિકેટ મેચ જોવા માટે સામાન્ય લોકો તો પહોંચે જ છે સાથે જ ક્રિકેટર્સનાં પરિજનો પણ મોટી સંખ્યામાં પહોંચે છે. ક્રિકેટર્સની પત્નીઓ પણ સ્ટેડીયમમાં તેઓને ચીયર કરવા માટે મોજુદ રહેતી હોય છે. ખેલ દેશમાં ચાલી રહ્યો હોય કે પછી પછી દેશની ભાર ક્રિકેટર્સ પોતાના પરિજનોની સાથે પહોંચી જ જાય છે અને મૈચનો રોમાંચની મજા લેતા હોય છે. મૈચનાં દૌરાન અનુષ્કા શર્મા થી લઈને ગીતા બસરા સુધી અને સાગરિકા ઘાટગે થી લઈને સાક્ષી ધોની પોતાનાં પતિઓ ને ચીયર કરતી જોવામાં આવે છે. અમે એવી જ અમુક તસ્વીરો તમારા માટે લઈને આવ્યા છીએ. જેમાં ક્રિકેટર્સની પત્નીઓ પોતાના પતિઓનો હોંસલો વધારતી નજરમાં આવે છે.

1. એમએસ ધોનીના લગભગ પ્રત્યેક મૈચમાં સાક્ષી ની મોજુદગી જોવા મળે છે.2. લગ્ન પહેલા પણ અનુષ્કા શર્મા સ્ટેડીયમમાં જોવા મળતી હતી.
3. રોહિત શર્માની પત્ની રીતિકા પોતાના પતિના દરેક મૈચમાં મોજુદ રહે છે.
4. યુવરાજ સિંહની પત્ની હેજલને સામાન્ય રીતે ક્રિકેટ સાથે કઈ ખાસ લગાવ નથી, પણ સ્ટેડીયમમાં તે પણ જોવા મળતી રહે છે.
5. જાહિર ખાનની પત્ની સાગરિકા ઘાટગે મૈચના દૌરાન તેને સમર્થન આપતી નજરમાં આવે છે.
6. સ્ટુઅર્ટ બિન્નીની પત્ની માયંતી લેન્ગર ખુદ એક લોકપ્રિય સ્પોર્ટ્સ એન્કર છે. તે પણ પોતાના પતિના મૈચ માં હોંસલો વધારવા માટે આવી પહોંચે છે.  7. હરભજનની પત્ની ગીતા બસરા લગ્ન પહેલા પણ ભજ્જી માટે સ્ટેડીયમમાં મોજુદ રહેતી હતી.
8. સુરેશ રૈનાની પત્ની પણ તેના મૈચના દૌરાન નજરમાં આવે છે.
9. ચેતેશ્વર પુજારાની પત્ની પૂજા પણ તેને સપોર્ટ કરવા માટે ઉપસ્થિત રહે છે.
10. આર અશ્વિનની પત્ની આઈપીએલ મૈચનાં દૌરાન તેને ખુબ જ ચીયર કરતી જોવામાં આવે છે.
લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!