માટલાનું પાણી પીવાથી થાય છે આ ખાસ જબરદસ્ત ફાયદા, ફ્રીજનું પાણી જાનલેવા બરાબર….માહિતી વાંચો અને શેર કરો

0

ભારતનું દેશી ફ્રીજ કહેવામાં આવે છે માટલું.

સવાર-સવાર માં ઉઠ્યા બાદ બાલકનીની ખિડકી ખોલી ગરમીઓ ની સવાર જોઈ રહી હતી. આટલી સવારે પણ સુરજનો તાપ એટલો હતો કે જાણે માણસ બે કલાક બાર રહે તો કાળા ચણા જેવો બની જાય. ત્યારે જ કાનમાં એક અવાજ સાંભળવા મળ્યો. માટલું લઇ લો….માટલું લઇ લો…દેશી ફ્રીજ લઇ લો.. આ સાંભળીને હું હૈરાન રહી ગઈ અને તે કુંભાર ને જોઇને વિચારવા લાગી કે આજકાલ ની મોર્ડન લાઈફમાં ધીમે-ધીમે આં પારંપારિક વસ્તુઓની કિંમત ઓછી થતી જાય છે. પણ ગમે તે થાય પણ આ મોર્ડન વસ્તુઓ દેશી વસ્તુઓની જગ્યા ક્યારેય લઇ ન શકે.    માટલું અને બરણીનું પાણી પીવામાં જે આનંદ આવે છે તો ફ્રિજના ઠંડા પાણીમાં ક્યા છે…માટલાનું પાણી ગરમીઓમાં માત્ર આનંદ જ નથી આપતું, પણ સાથે જ તેના ઘણા એવા ફાયદાઓ પણ છે જે આજે અમે તમને જણાવીશું.

1. નેચરલ ઠંડક:
જેવું કે દરેક જાણે છે કે માટલાનું પાણી કુદરતી રીતે ઠંડુ હોય છે. તેનું સેવન કરવાથી દિલની બીમારી જેવા રોગો થઇ નથી શકતા.

2. એસીડીટીથી બચાવ:

એસીડીટીનું મુખ્ય કારણ છે પાચન યોગ્ય રીતે ન થવું. પણ માટલાના પાણીમાં ઉપસ્થિત પ્રાકૃતિક મિનરલ્સ એસીડીટી થવાથી બચાવે છે.

3. કફ નહિ થાતું:

મોટાભાગે એવું બનતું હોય છે કે ગરમીના દિવસોમાં બહાર ઠંડુ પાણી પી લેતા હોઈએ છીએ અને તેને લીધે સર્દી-જુકામ જેવી બીમારીઓ ઘર કરી જાતી હોય છે. તો તમે પણ આ બીમારીથી બચવા માંગો છો તો માટલાનું પાણી પીવાનું શરુ કરી દો.

4. દમા નાં મરીજ કરો સેવન:

દમાનાં મરીજો માટે માટલાના પાણીનું સેવન ફાયદેમંદ સાબિત થઇ શકે છે.

5. લકવાથી બચાવે છે:

જો કોઈ લકવા ગ્રસિત છે તો માટલાનું પાણી પીવું તેઓના માટે બેહતર છે અને સાથે જ માટલાનું પાણી રોજાના તૌર પર પીવાથી તમે તેનાથી બચી શકો છો.

ફ્રિજના પાણીના નુકસાન:

તમે માટલાના પાણીના ફાયદા તો જાણી લીધા હવે અમે તમને જણાવીશું કે ફ્રિજનું પાણી પીવાથી ક્યા-ક્યા નુકસાન થઇ શકે છે.

1. વધે છે વજન:
ભોજન બાદ તરત જ ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી પાચન પ્રક્રિયા ધીમી થઇ જાય છે. તેની ખરાબ અસર મેટાબોલીઝમ્સ પર પડે છે. બોડી માં ફૈટ જમા થવા લાગે છે.

2. ઇનડાઈજેશન:

ફ્રીજનું પાણી પીવાથી રક્ત કોશિકાઓ સીકુડી જાય છે. જેનાથી ડાઈજેશનની પ્રોસેસ ધીમી બની જાય છે અને કબ્જ, ખાટા ઓડકાર, ગેસની ફરિયાદ વગેરે જેવી સમસ્યાઓ વધી જાય છે.

3. દિલની બીમારી:

રક્ત કોશિકાઓ સીકુડી જવાને લીધે હાર્ટને બ્લડ પંપ કરવામાં વધુ મહેનત કરવી પડે છે. હાર્ટ પર વધુ જોર પડવાના લીધે હાર્ટબીટ ધીમી પડી જાય છે.

4. માથું દુઃખવાની પરેશાની:

તેનાથી શરીરનું તાપમાન અચાનક બદલાઈ જાય છે. જેની ખરાબ અસર મગજ પર પડે છે. જેને લીધે હંમેશા માથું દુખ્યાં કરવું જેવી સમસ્યા રહે છે.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.