માતા પિતા નું નામ રોશન કરે છે આ ત્રણ નામવાળા લોકો જુઓ તમે તો આમાં સામેલ નથી ને…??

0

દરેક વ્યક્તિ માટે પોતાનું નામ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. કેટલાક લોકો એવું માને છે કે વ્યક્તિનું પહેચાન તેના નામથી નથી હોતી. તેના કામથી થાય છે.

તમારી રાશિ તમારા પહેલા અક્ષર પર નિર્ભર કરે છે. દરેક માતા-પિતા પોતાના બાળકોના નામ શોખથી રાખે છે. દરેક માતા-પિતાને એક જ ઉદ્દેશ હોય છે કે મારા સંતાનો મારું નામ રોશન કરે. એટલા માટે દરેક માતા-પિતા પોતાના બાળકોનું નામ સોચ વિચારીને રાખે છે. કારણકે બાળકો ના નામ પ્રમાણે તેના અર્થ ના ગુણ આવે એવું વિચારીને રાખતા હોય છે.

કેટલાક બાળકો એવા હોય છે જે મોટા થઈને પોતાના મા-બાપ ને ભૂલી જાય છે. માતા-પિતા એ આખી જિંદગી બાળકોને મોટા કરવામાં કોઈ કસર બાકી નથી રાખી અને તે સંતાનો તેમને દગો આપતા હોય છે.

પરંતુ કેટલાંક સંતાન એવા હોય છે જે માતા પિતા નું નામ રોશન કરતા હોય છે. અને માતા-પિતાની આજ્ઞાનું પાલન કરતા હોય છે.

S નામવાળા લોકો

એસ નામવાળા લોકો બાળપણથી જ કાબીલ હોય છે. તે કોઈપણ કાર્ય કરે તે સોચ વિચારીને કરતા હોય છે. સંતાનમાં છોકરો હોય કે છોકરી બંને જણ માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે. તે માતા-પિતાની આજ્ઞાનું પાલન કરતાં પણ હોય છે. એટલે એસ નામવાળા લોકો માતા-પિતાને ગર્વ કરાવે છે.

V નામવાળા લોકો

વિ નામ વાળા લોકો પોતાના દરેક કામમાં ખૂબ જ ઈમાનદાર હોય છે. લોકો બીજાને ખૂબ જ ઈજ્જત કરતા હોય છે. આ નામવાળા લોકો ખૂબ જ પ્રસિદ્ધ હોય છે. તે પોતાના માબાપ ના નામ ક્યારે ડુબાડતા નથી. અને પોતાનું દરેક કામ માતા-પિતાને પૂછીને જ કરતાં હોય છે.

Z નામવાળા લોકો

આવનારા લોકો ખૂબ જ સાચા હોય છે આ નામવાળા લોકો બીજાના દિલમાં એવી જગ્યા બનાઈ દેતા હોય છે કે મરવા પછી પણ તેમને લોકો યાદ કરે છે. આ લોકો ખૂબ જ ખાસ હોય છે. એટલા માટે જ તે માતા પિતા નું નામ રોશન કરતા હોય છે. કોઈપણ પરિસ્થિતિમાં તે હંમેશા માતા-પિતાનો વિચારતા હોય છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!