માસુમ આંચલની તસ્વીરો આવી સામે, સનકી આશિકે જે કામ કર્યું એ જાણીને તમારું મગજ હલી થઇ જશે..વાંચો અહેવાલ

0

હિમાચલ પ્રદેશના સોલન જીલ્લાનાં ઔદ્યોગિક ક્ષેત્ર બરોટીવાલાનાં હિલ વ્યુ એપાર્ટમેન્ટમાં સહેલીની સાથે રહી રહેલી 20 વર્ષની આંચલનાં શંકી પ્રેમીએ કટર દ્વારા ગળું કાપીને હત્યા કરી નાખી હતી. આ સમયે આંચલની સહેલી મીનાક્ષી પણ ત્યાં રૂમમાં હાજર હતી. જ્યારે તે તેને બચાવા માટે આવી તો આરોપીએ તેના પર પણ હુમલો કર્યો હતો. તેનાથી તે ખુબ જખ્મી બની ગઈ હતી, પછી તેને હોસ્પિટલમાં ભરતી કરી દેવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને ઘટના સ્થળ પરથી કટર પણ બરામત કરી લીધું છે.આરોપી અખિલ પુત્ર રાજકુમાર નિવાસી ગામ દેહલા જીલ્લા ઊનાનો રહેવાસી છે જ્યારે આંચલ ચૌહાણ રણજીત સિંહની દીકરી છે. ઘાયલ થયેલી મીનાક્ષી કુમારી ખેમ સિંહની દીકરી છે અને તે નાલાગઢની રહેવાસી છે. પોલીસના અનુસાર ત્રણે એક કંપનીમાં ઈન્ટરશીપ કરી રહ્યા હતા. બંને છોકરીઓ હિલ વ્યુ એપાર્ટમેન્ટમાં જ્યારે આરોપી નજીકમાં જ રેહતો હતો.
આંચલ અને અખિલની આગળના બે વર્ષથી દોસ્તી હતી, પણ કોઈ કારણોને લીધે આંચલે આ દોસ્તી તોડી નાખી હતી. બુધવાર સાંજે અખિલે આંચલને ઘણા ફોન કર્યા પણ તેણે એક પણ ગોન ન ઉઠાવ્યો. તેનાથી નારાજ થઈને અખિલ લગભગ 5 વાગે એપાર્ટમેન્ટ આવી ગયો અને દરવાજો ખટખટાવ્યો. ઘણા સમય બાદ આંચલે દરવાજો ખોલ્યો તો અખિલ તેને કિચનમાં લઇ ગયો. જ્યાં બંને વચ્ચે રકજક શરુ થઇ ગઈ. અખિલ વારંવાર તેને પોતાનો ફોન ન ઉઠાવાનું કારણ પૂછી રહ્યો હતો.કટર ગરદન પર રાખીને ધમકીઓ આપવા લાગ્યો હતો. આ સમયે આંચલની સહેલી મીનાક્ષીએ તેને બચાવાનો પ્રયાસ કર્યો પણ એટલામાં અખિલે આંચલની ગરદન કાપી કાઢી, આંચલની ત્યાજ મૌત થઇ ગઈ, જ્યારે ઘાયલ  મીનાક્ષીએ ક્વાટરની બહાર આવીને આસ-પાસનાં લોકોને જાણકારી આપી.આંચલે અખિલ નો નંબર બ્લોક લીસ્ટમાં નાખી દીધો હતો જેની આવળી મોટી સજા ભોગવવી પડી. આંચલ અને અખિલ બંને એક જ ઉદ્યોગ ડૉ. રેડ્ડી લૈબ ભુદ્ડું માં ઇન્ટરશીપ કરી રહ્યા હતા. તેઓને 8-8 હજાર દર મહીને પગાર મળતો હતો.બંને વર્ષ 2016 થી એકબીજાને ઓળખતા હતા પણ ઓગસ્ટ 2017 થી બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું.હત્યાના સમયે મીનાક્ષી માત્ર અમુક જ કદમનાં દુરી પર હતી કે આરોપીએ આંચલને મૌતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યાના સમયે આરોપીએ કટર તેના ગળા પર જ રાખ્યું હતું અને વારંવાર ધમકી આપી રહ્યો હતો. આ ઘટના ક્રમ 10 મિનીટ સુધી ચાલ્યો હતો.10 મીનીટની આ લાંબી વાર્તાલાપ બાદ આખરે આરોપીએ એક જ જટકામાં ગરદન કાપી કાઢી. આંચલનાં ગળામાંથી લોહી વહેવા લાગ્યું અને તે ત્યાં ફર્શ પર તડપવા લાગી. બાદમાં આરોપીએ મીનાક્ષી પર પણ હુમલો કરીને ત્યાંથી ફરાર થઇ ગયો.ઘાયલ મીનાક્ષીએ પોલીસને જે જાણકારી આપી તે ખુબ જ દર્દનાક હતી. બેહોશ થયા પહેલા તેણે જણાવ્યું કે તેની સામે જ તેની સહેલી આંચલનું ગળું આરોપીએ કાપી કાઢ્યું અને તે ફર્શ પર તડપવા લાગી અને ત્યાને ત્યાજ મૃત્યુ પામી.એસપી ‘બદ્દી રાની બિંદુ સચદેવા’એ પીજીઆઈ પહોંચીને ઘાયલ યુવતી પાસેથી પૂરી ઘટનાની જાણકારી હાંસિલ કરી. ધરપકડ કરવામાં આવેલા અખિલ પાસેથી ક્રોસ વેરીફાઈ કરવામાં આવ્યું અને બધા જ તથ્યો સામે આવી ગયા. જણાવ્યું કે આ મામલામાં પોલીસ કડી કાર્વાહી કરશે. હત્યાની સૂચના મળતાજ પોલીસની ટીમને ઘટનાસ્થળ પર મોકલી દેવામાં આવી હતી. સાથે જ કટર પણ બરામત કરી લેવામાં આવ્યું હતું. સચદેવે જણાવ્યું કે આરોપીએ પોતાનો આ ગુનાહ કબુલ કરી લીધો છે.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here