શરીર ઉપરના મસા જડમુળ માંથી દૂર કરવાના આ 7 કુદરતી ઉપાય વાંચો અને શેર કરો જેથી કોઈને કામ લાગી જાય

0

ચેહરા,હાથ,ગરદન ગમે ત્યાં ત્વચા પર મસ્સા નીકળી આવે તો જાણે કે તમારી રોનક પર દાગ લાગી જ જાતો હોય છે. સામાન્ય રીતે મસ્સા 60 વર્ષની ઉમર બાદ જ લોકોને મોટાભાગે થતા હોય છે પણ આજકાલ યુવાઓમાં પણ આ સમસ્યા વધવા લાગી છે.  સામાન્ય રીતે મસ્સેથી ન તો દર્દ થાય છે અને ન તો કોઈ બીજી તકલીફ, પણ જોવામાં તે ખુબ જ અજીબ લાગતા હોય છે માટે તેનાથી છુટકારો તમે જરૂર મેળવવા માંગતા હશો.

મસ્સાનાં પાછળ મુખ્ય કારણ છે-મોટાપા, ગર્ભાવસ્થા, મધુમેહ, સ્ટેરોઇડનું વધુ પડતું સેવન. જો કે ડોકટર સર્જરીની  મદદથી તમારી ત્વચા પરથી તે હટાવી શકે છે પણ જો તમે ઈચ્છો તો તેને 7 ઘરેલું ઉપાયોથી પણ છુટકારો મેળવી શકો છો.
1. લીંબુનો રસ:રૂ માં લીંબુનો રસ નીચોડો અને તેને મસ્સા પર લગાવો. અમુક સમય બાદ તેને પાણીથી સાફ કરી લો. લગાતાર બે-ત્રણ સપ્તાહ સુધી આવું કરવાથી તમને મહેસુસ થવા લાગશે કે મસ્સા ગળી ચુક્યા છે.
2. ધાગાથી બાંધો:ફ્લોસકે ધાગાથી મસ્સાને બાંધીને બે-ત્રણ સપ્તાહ સુધી તેને છોડી દો. તેને લીધે મસ્સામાં રક્ત પ્રવાહ રોકાઈ જાશે અને તે ખુદ જ નીકળી જાશે.
3. લસણ:લસણમાં એન્ટીબૈકટેરીયલ ગુણ હોય છે. લસણના જવને પીસીને મસ્સા પર લગાવો અને પછી પાણીથી ધોઈ નાખો. અમુક જ દિવસોમાં મસ્સા ખત્મ થઇ જાશે.
4. કેળાની છાલ:કેળાની છાલનાં અંદરનાં ભાગને હલકા હાથે મસ્સા પર રગડો. નિયમિત તૌર પર આ પ્રક્રિયાથી અમુક જ દિવસોમાં મસ્સા પોતાની જાતે જ ખરી જાશે.
5. એસ્પીરીન:એસ્પીરીનની એક ગોળી ચમચીમાં અમુક બુંદ પાણીના લઈને પેસ્ટ બનાવો અને તેને મસ્સા પર લગાવો. નિયમિત તૌર પર આવું કરવાથી મસ્સા જલ્દી જ ખત્મ થઇ જાશે.
6. નેઈલ પોલીશ:મસ્સા પર નેઈલ પોલીશ લગાવીને અમુક સમય બાદ તેને સાફ કરી લો. દિવસમાં ત્રણ વાર આ પ્રકિયા કરવાથી અમુક જ દિવસોમાં છુટકારો મળી જાશે.
7. ડુંગળીનો રસ:ડુંગળીની અમુક સ્લાઈસ પર નિમક નાખીને તેન રાતભર સુધી રહેવા દો, પછી તેનો રસ નિકાળો અને મસ્સા પર લગાવો. એક સપ્તાહની અંદર મસ્સા ખત્મ થઇ જાશે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.