મસાથી છૂટકારો મેળવવા માટે અપનાવો આ 8 ઘરગથ્થુ ઉપાયો, જેનાથી સ્કીન પણ દેખાશે એકદમ સાફ …વાંચો

0

સ્કીન પરના પેપિલોમા વાયરસને લીધે ચામડીની નાની, કઠોર ફોલ્લીઓ ઉપસી આવે છે. જેને આપણે મસા તરીકે ઓળખીએ છીએ. તે ગરદન, હાથ, પીઠ વગેરે જગ્યાઓ પર હોઈ શકે છે.

પરંતુ જ્યારે ચહેરા પર હોય ત્યારે તે સુંદરતા બગાડે છે. જો તમે મસાથી મુશ્કેલીમાં છો અને ચામડીના વણનોતર્યા મહેમાનને દૂર કરવા માંગો છો ? તો આજે જ આમાંથી એક ઉપાય અજમાવો અને પહેલા જેવી જ ક્લીન અને સાફ સ્કીનને પામી શકો છો.

ડુંગળી :
ડુંગળી મસાને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ માટે, ડુંગળીનો રસ કાઢો અને દિવસમાં એક વાર મસા પર લગાવો. આ ઉપાયથી તમે મસાની સમસ્યામાંને દૂર કરી શકશો.

અગરબત્તી
તમે મસાને દૂર કરવા માટે ધૂપ સળીનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક ધૂપસળીને સળગાવો અને અને તેની બળેલી તેને તરત જ મસ્સા પર લગાવી દો. આમ 8-10 વખત કરશો એટ્લે તમે મસાની તકલીફમાંથી રાહત મેળવી શકશો.. ધ્યાનમાં રાખો, અગરબત્તીને એકલી મસા પર જ રાખવાની છે.

બટાકાબટાકાની મદદથી થોડા દિવસોમાં મસા પણ મરી જાય છે. આ માટે, બટાટા છાલ અઉતારી તેની એક ચીરને મસા પર રગડો. આમ કરવાથી થોડા જ દિવસમાં મસા દૂર થઈ જશે.

સફરજનખાટા સફરજનનો રસ રોજ મસા પર નિયમિત લગાવવાથી મસા દૂર થાય છેઆ માટે, ખાટા સફરજન લો અને તેનો રસ કાઢી લો અને તેને મસાની જ્ગ્યા પર દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત લગાવો. આમ કરવાથી ત્રણ અઠવાડિયામાં મસા ગાયબ થઈ જશે.

વિનેગાર :

દિવસમાં બે વાર વિનેગારનો ઉપયોગ કરવાથી મસાની સમસ્યાઓ દૂર થઈ જાય છે. આનો ઉપયોગ કરવા માટે, ચહેરાને સંપૂર્ણપણે પહેલા ધોઈ નાખવો. ભીનું કોટનનું કપડું લઈ મસાની જગ્યા પર લગાવો. અને 10 મિનિટ પછી ગરમ પાણી સાથે ચહેરો ધોવા.

લીલાં ધાણાં :

મસાની મુક્તિ માટે ધાણા નો ઉપયોગ બેસ્ટ સાબિત થશે. આના ઉપાય માટે લીલાં ધાણા લઈને વાટીને તેની પેસ્ટ બનાવી લો અને તેને મસા પર લગાવો

એલોવેરામસાને જલ્દી દૂર કરવા માટે એલોવેરા પણ ઉપયોગી છે. રોજ એલોવેરાને મસા પર લગાવવાથી જલ્દી જ મસા માંથી મુક્તિ મેળવી શકો છો.

લસણ
લસણનો પ્રયોગ અજમાવી તમે થોડા જ દિવસમાં મસાની તકલીફમાંથી મુક્તિ મમેળવી શકો છો. તેના માટે તમારે રાત્રે લસણની કળીને ફોલિને તેની પેસ્ટ બનાવીને મસાની જગ્યા પર લગાવો. આ ઉપાય મસા દૂર કરવા માટે સૌથી બેસ્ટ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here