ઓહ માય ગોડ: બજારમાં શાકભાજી ખરીદતી જોવા મળી આ લોકપ્રિય અભિનેત્રી વધેલું વજન બન્યું ચર્ચાનો વિષય

0

બૉલીવુડ સિતારાઓ જ્યા પણ જાતા હોય છે ચર્ચાનો વિષય બની જ જાતા હોય છે. સ્ટાર કિડ્સ થી લઈને કોઈપણ એક્ટર્સ કે એક્ટ્રેસ રસ્તા પર સ્પોટ થયા નથી કે લોકો ની નજર માં આવી જ જાતા હોય છે.  એમાંના કોઈ એઇરપોર્ટ પર તો કોઈ પાર્ટી કે ઇવેન્ટ માં સ્પોટ થાતા હોય છે. પણ હાલમાં જ એક બૉલીવુડ એક્ટ્રેસ ને શાકભાજી ની લારી પર શાકભાજી ખરીદતી જોવામાં આવી હતી.

બૉલીવુડ તથા સાઉથ એક્ટ્રેસ ઇલિયાના ડી ક્રુઝ ને શાકભાજી ખરીદી રહેલી જોવામાં આવી હતી. ઇલિયાના એ રણબીર કપૂર સાથેની ફિલ્મ બર્ફી દ્વારા બૉલીવુડ માં એન્ટ્રી લીધી હતી.જણાવી દઈએ કે ઇલિયાના પોતાના વજન ને લીધે પણ ચર્ચા નો વિષય બની છે. ઇલિયાના નો વજન પહેલાની તુલનામાં ઘણો વધી ગયેલો જોવા મળ્યો છે.જણાવી દઈએ કે ઇલિયાના શાકભાજી વાળા પાસે ભાવતાલ કરીને શાકભાજી ખરીદી રહેલી નજરમાં આવી હતી. બ્લેક જિમ કોસ્ચ્યુમ માં તે એકદમ કુલ લાગી રહી હતી. રિપોર્ટ અનુસાર એક ફિલ્મ ના રોલ માટે તે પોતાનો વજન વધારી રહી છે.
હાલ ઇલિયાના ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્રયુ નિબોન સાથે રિલેશનમાં છે. જો કે તેણે લગ્ન ને લઈને હજી કોઈ ખુલાસો કર્યો નથી.  Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here