માર્કેટમાં આવ્યા કઈક આવા પૂતળા જેને જોઇને તમે થઇ જાશો કન્ફ્યુઝ્ડ, જુઓ 10 ફોટોસ…

0

માર્કેટમાં તમે નોટીસ કર્યા છે આવા Mannequin.

તમે શોપિંગ કરતી વખતે મોટાભાગે કપડાના શો રૂમમાં બહાર અમુક પુતળા લાગેલા જોયા હશે. આ પુતળાઓને અંગ્રેજીમાં Mannequin કહેવામાં આવે છે. જો કે આ પુતળાઓનો હેતુ તો એજ હોય છે કે ગ્રાહક તે ડ્રેસને ખરીદવા માટે મજબુર થઇ જાય.પણ આજ-કાલ તો  ‘innovation’ નો જમાનો છે. એટલે કે હર ચીજમાં કઈક અલગ, કઈક હટકે કરવું. તેના ચક્કર માં લોકોએ તો Mannequins ને પણ નથી છોડી. આટલા અલગ-અલગ રીતે Mannequins માર્કેટમાં આવ્યા છે કે ન ઇચ્છવા છતાં પણ તમે તેને જોવા માટે મજબુર થઇ જાઓ.

1.  આ બાળક શું જાંકી રહ્યો છે: આ બાળકની માસુમિયત પર એક સ્માઈલ તો બને જ છે. ક્યુટ બાળક એવી રીતે જાંકી રહ્યો છે જાણે કે તે કોઈ અજુબા હોય.

2. આ શું છે ભાઈ:હવે આને જોઇને શું કહીએ? આને બનાવાવાળાને જઈને કોઈ પૂછો કે આખરે આં ભાઈ શું ઈચ્છે છે. આ પુતળું કેવી હરકત કરી રહ્યું છે.

3. આવી આસ્તીન?:આ મોટી આસ્તીન ની પાછળ શું લોજીક રહ્યું હશે.

4. કપડું સ્ટ્રેચેબલ છે કદાચ:એક તો અન્ડરગાર્મેન્ટ્સ અને એ પણ આવા પોઝમાં, હદ છે આતો. કદાચ આ પ્રોડક્ટ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હશે. તેઓ એવું બતાવા માંગે છે કે આ કપડું  સ્ટ્રેચેબલ છે.

5. કમાલનો પોઝ:વાહ આ તો Mannequin કમ અને મોડલ વધુ લાગે છે. હવે આવા પોઝ કોઈ Mannequin આપે તો કોણ તેને ખરીદવા મહી માંગે. આને કહેવાય માર્કેટિંગ સ્કિલ્સ.

6.મિડલ ફિંગર દેખાડતું Mannequin:શું દિમાગ છે. મિડલ ફિંગર દેખાડીને પણ લોકો માર્કેટમાં ટકેલા છે.

7. ક્યા મો છે?:અરે આ શું? મતલબ કે હવે શું કહીએ?

8. આ Mannequin ને પણ જોઈ લો:આટલી કુલ Mannequin ને જોઇને કોઈપણ આકર્ષિત થઇ જાશે. સાથે જ પ્રોડક્ટની માર્કેટિંગ પણ સાથે-સાથે થઇ રહી છે.

9. ત્રીજા ને તો સુવડાવી દીધું:બે Mannequin ઉભેલા છે તે તો ઠીક છે પણ આ ત્રીજા ને કેમ સુવડાવી દીધું છે? તેને જોઇને એવું લાગે છે કે આ કપડા લીલા ઘાસ પર સુવા માટે બનાવામાં આવ્યા હશે.

10. થોડું વધુ ફની થઇ શકે છે:આને થોડું વધુ ફની પણ બનાવી શકાય છે પણ કઈ વાંધો નહિ આ પોઝ પણ ન્યુ જ છે. આવા Mannequinને જોઇને કપડા ખરીદી શકાય કે નહિ?

લેખન સંકલન: કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.