ભારતીય સડકો પર દાયકો સુધી રાજ કરનાર આ 3 કાર આવી રહી છે હવે પાછી

0

રિસ્ટોડેશન મોડીફિકેશન જેને આમ ભાષામાં તેને Restomod કહેવામાં આવે છે, તેમાં જૂની અને વિન્ટેજ કાર પુનર્સ્થાપિત અથવા વર્તમાન ટેકનોલોજી અને ન્યુ સ્ટાઇલ સાથે સંશોધિત કરવામાં આવે છે. આનો અર્થ એ થાય કે કારનો દેખાવ તમને વિંન્ટેજની લાગણી અપાવે. પરંતુ તેના ફીચર તમને હાલના સમયની સાથે છો તેનો અનુભવ કરાવે. તેથી આજે અમે તમને ત્રણ સૌથી લોકપ્રિય કારના Restomod મોડેલ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેને તમે જોવાનું પસંદ કરશો.
હિન્દુસ્તાન મોટર્સ એમ્બેસેડર ભારતની સૌથી લોકપ્રિય કારમાંની એક હતી. માંગમાં ઘટાડો અને નુકસાનમાં વધારો થવાને કારણે, તેનું ઉત્પાદન થોડા સમય પહેલા બંધ કરવામાં આવ્યું હતું. જો કે, હવે ફ્રેંજ કારને લઈને કાર ઉત્પાદક કંપની પેજિયો ટૂંક સમયમાં આ કારના નવા અવતાર સાથે આવી રહી છે. તેના રેસ્ટ્રો-મોડ એમ્બેસેડરમાં યલો રિમ્સ તેના હેડલાઇટ્સમાં અપડેટ્સ પણ કરવામાં આવે છે.
એસએસ 80 ભારતમાં મારુતિ સુઝુકી બ્રાન્ડની પ્રથમ કાર હતી. કંપનીએ વર્ષ 1983 માં તેને લોન્ચ કરી હતી. આ કારે દાયકાઓથી ઘણા ભારતીય ગ્રાહકોના હૃદય પર શાસન કર્યું છે. આ કારમાં મૂળ એન્જિન સાથે 4 લોકોની બેસવાની જગ્યા આપવામાં આવી હતી. તેના નવા અવતારમાં, કારના રિમ્સના પહોડા રબડ આપવામાં આવ્યા છે. તેની ગ્રિલને બીએમડબલ્યુના એમ ડિવિજનનો આઇકોનિક કલર આપ્યો છે. તેનો ઇંટીડેકોર એક સ્પોર્ટી દેખાવ ધરાવે છે.
એક એવો સમય હતો જ્યારે ભારતીય માર્ગો પર એમ્બેસેડરનું સૌથી મોટું કોઈ પ્રતિસ્પર્ધી જો કોઈ હોય, તો તે પ્રીમિયર પદ્મિની હતી. ફિયાટ આધારિત આ મોડેલ વેલ્યૂ ફોર મની કાર હતી. તેના નવા અવતારમાં, શાઇની ક્રીમ સાથે બ્લેક ટ્રીટમેન્ટ આપવામાં આવ્યું છે. તે ફિયાટ જેવો જ લોગો સાથે રજૂ કરવામાં આવી છે. ઉપરાંત, નવી હેડલાઇટ અને બમ્પર્સ પર પેયર લાઇટ આપવામાં આવે છે. તેના આંતરિક દેખાવને પણ બદલ્યો છે.

Author: GujjuRocks Team
પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here