મર્દ સહી ન શકે તેવું દર્દ સહન કરી સ્ત્રી બને મા, જુઓ પાવરફુલ 16 ફોટોગ્રાફ્સ

પાવરફુલ ફોટોગ્રાફ્સમાં જુઓ સ્ત્રીમાંથી મા બનવાની સફર

દરેક સ્ત્રીની માતૃત્વ સુધીની સફરને સ્પેશિયલ ઇમોશનલ જર્ની કહેવામાં જરાય અતિરેક નથી. ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પ્રોફેશનલ બર્થ ફોટોગ્રાફર્સે 2017ની તેમની કોન્ટેસ્ટના વિનર્સ જાહેર કર્યા છે. જેમાં ગર્ભવતી મહિલાઓની મા બનવાની સ્ટ્રગલ, માતૃત્વને પામવાની ઝંખના અત્રે પાવરફુલ ફોટોગ્રાફ્સમાં દેખાય છે.

બાળકને જન્મ આપવા માટે સ્ત્રી એ સહન કરવી પડતી પીડા તથા મા બન્યા પછીનો આહ્વાદક આનંદ ફોટોગ્રાફ્સમાં તરત આંખે ચડે છે. ફોટોગ્રાફ્સમાં બાળકના જીવનની પહેલી ક્ષણ અને પરિવારની એક થવાની ઘડી નજરે પડે છે.

1. લેબર કેટેગરીનો બેસ્ટ ફોટો

2. બાળકના જન્મની ક્ષણ, ભગવાનના ઘરેથી મા ના ખોળામાં

3. તારી જ તો જોતી હતી રાહ !

4. બાળકની પહેલી નજર

5. વિનર ફોટો: મર્દ સહન કરી શકે આવું દર્દ ?

6. તુ મારી મા છું ને?

7. આનંદની તે પળ

8. ભગવાનની સુપર સરપ્રાઇઝ

9. નવા મહેમાનના આગમનના ટકોરા

10. બસ હવે થોડી જ વાર…

11. મા અને દીકરી વચ્ચેનું મેજિકલ બોન્ડિંગ

12. ગજબનો હાશકારો

13. માતાનો જન્મ

14. મહિલાને પ્રસૂતિ માટે લઇ જાય તે પહેલાની ઘડી

15. અણમોલ ઘડી

16. બેસ્ટ ગિફ્ટ એવર !

Source: DivyaBhaskar

આ લેખ વિષે તમારી ટિપ્પણી આપજો અને બીજા મિત્રોના મંતવ્યો અને ટિપ્પણીઓ જરૂર વાંચો

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!