મરતા પહેલા રાવણે સ્ત્રીઓ વિશે કહી હતી આ 3 વાતો, જે આજે સત્ય થઇ રહી છે….

0

તમે બધાએ રામાયણની કહાની તો સાંભળી જ હશે. ધાર્મિક શાસ્ત્રોના અનુસાર રાવણ એક એવા વ્યક્તિ છે જેમણે સીતા માતાનું હરણ કરીને ભૂલ જ કરી ન હતી પણ સાથે જ ભગવાન શ્રી રામ સાથે દુશમની પણ લીધી હતી, એક રીતે જોવા જઈએ તો દુનિયા રાવણને એક ખરાબ માણસ માને છે અને એક ખરાબ માણસના રૂપમાં જ યાદ કરે છે પણ શું તમે એ વાતને જાણો છો કે રાવણ ભગવાન રામ કરતા પણ વધુ જ્ઞાની હતા, જો કે એ વાત અલગ છે કે તેમણે માતા સીતાનું હરણ કરીને ખુદ પોતાના જીવનને સમાપ્ત કરવાનું નિમંત્રણ આપ્યું હતું. રાવણે ભલે સીતા માતાનું હરણ કર્યું હોય પણ તેમાં કોઈ શક નથી કે રાવણની સહનશક્તિ ને લીધે જ સીતાની મર્યાદા બચેલી હતી.
જ્યારે રાવણે સીતા માતાનું હરણ કર્યું હતું તેના પછી રાવણે ક્યારેય પણ સીતાની સાથે ખરાબ વ્યવહાર કરવાની કોશિશ કરી ન હતી. જો કે અમે અહીં રાવણને સારો સાબિત નથી કરી રહયા પણ અમે તેમને એ વાત જણાવાની કોશિશ કરી રહયા છીએ કે ઇન્સાનની માત્ર એક ભૂલ પોતાના જીવનને બરબાદ કરી શકે છે. જેમ કે રાવણની આ ભૂલને લીધે તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો પણ રાવણે પોતાના પ્રાણ ત્યાગતા પહેલા સ્ત્રીઓ વિશે અમુક એવી વાતો કહી હતી જેને જાણ્યા પછી તમે પણ વિચારમાં પડી જાશો. આજે અમે તમને જણાવીશું કે આખરે રાવણે તે કઈ 3 વાતો સ્ત્રીઓ વિશે કહી હતી..
1.રાવણે પોતાના પ્રાણ ગુમાવતા પહેલા સ્ત્રીઓ વિશે પહેલી વાત એ કહી હતી કે સ્ત્રીઓ પોતાની કોઈપણ વાતથી તરતજ પલટી જાતિ હોય છે અને તેઓ ક્યારેય પણ સાચું નથી બોલતી. જેને લીધે સ્ત્રીઓ પર ખુબ જ વિચાર કરીને જ ભરોસો કરવો જોઈએ. સ્ત્રીઓ અહીંની વાત ત્યાં અને ત્યાંની વાત અહીં કરતી હોય છે માટે મોટાભાગે સ્ત્રીઓ આવા વિવાદો કરાવી શકે છે, તમે ખુદ જ તમારા દૈનિક જીવનમાં આ અનુમાન લગાવી શકો છો કે રાવણ દ્વારા કહેવામાં આવેલી આ વાત સાચી છે કે ખોટી.
2. રાવણે પોતાના પ્રાણ ત્યાગતા પહેલા બીજી વાત એ કહી હતી કે સ્ત્રીઓ એકબીજાની બુરાઈ કરતી હોય છે, જો સ્ત્રીઓને કોઈપણ ખાનગી વાતની જાણ થાય તો તે તેને પોતાના પેટમાં નથી રાખી શકતી અને દરેક જગ્યા પર તેને ફેલાવી દે છે. માટે સ્ત્રીઓને પોતાની ગુપ્ત વાતો બતાવવી ન જોઈએ.
3. રાવણે પોતાના પ્રાણ ત્યાગતા પહેલા ત્રીજી વાત એ કહી હતી કે સ્ત્રીઓ ખુબ જ મતલબી હોય છે અને તેઓ પોતાનો મલતલ કાઢવા માટે કોઇપણ હદ સુધી જાય છે, પછી કોઈને દગો આપવો પડે કે પછી કોઈને અપનાવવવો પડે. ઘણા એવા લોકો છે જેઓ રાવણની આ વાતોનું સમર્થન કરે છે અને ઘણા લોકો એવા પણ છે જેઓ રાવણની આ વાતને એકદમ ખોટી માને છે. હવે તમે જ તમારા અનુભવના ચાલતા તમે ચોક્કસ જણાવી શકશો કે રાવણના દ્વારા કહેવામાં આવેલી આ ત્રણ બાબતો કે સત્ય છે કે ખોટી.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here