મંગલસૂત્ર પહેરનારી મહિલાઓ ક્યારેય પણ ન કરે આ 3 ભૂલ, થઇ શકે છે તમારા પતિને ખતરો….

એ વાતતો દરેક લોકો જાણતા જ હોય છે કે દરેક વિવાહિત સ્ત્રીના ગાળામાં પતિના નામનું મંગલસૂત્ર પહેરવું જરૂરી હોય છે. મંગલસૂત્ર પહેરવાની આ પરંપરા સદીઓથી ચાલતી આવી રહી છે. એવું કહેવામાં આવે છે કે મંગલસૂત્ર પતિની રક્ષા નું પ્રતીક છે. એવામાં જયારે પત્ની પોતાના ગાળામાં પતિના નામનું મંગલસૂત્ર પહેરે છે તો પતિની ઉંમર લાંબી બને છે આજ કારણ છે કે કરોડો હિન્દૂ મહિલાઓ હંમેશા પોતાના ગાળામાં મંગલસૂત્ર પહેરી રાખે છે.પણ શું તમે જાણો છો કે મંગલસૂત્ર પહેરવાના સમયે ઘણીવાર મહિલાઓ અમુક એવી ભૂલો કરી બેસતી હોય છે જેનું પરિણામ તેઓના પતિને ભોગવવું પડતું હોય છે. આજે અમે તમને એવી જ અમુક મહત્વપૂર્ણ વાતો કહેવા જઈ રહ્યા છીએ જેનું ખાસ ધ્યાન મંગલસૂત્ર પહેરવાના સમયે રાખવું જોઈએ.

મંગલસૂત્ર ધારણ કરવાના સમયે આ વાતોનું રાખો ધ્યાન:1. જેવું કે તમે જાણો છો કે આજકાલ બજારમાં અલગ-અલગ ડિઝાઇનના મંગલસૂત્ર મળે છે, એવામાં મહિલાઓ તેને મોટા શોખથી ખરીદે છે અને પહેરે છે. પણ મંગલસૂત્ર ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેમાં કાળા મોટી ચોક્કસ હોય.
કાળા મોતી તમારા પતિને ખરાબ નજરથી બચાવે છે. એવામાં જો તમારા પતિ સાથે તમારા રિલેશન સારા છે, તમે ખુશ છો અને તરક્કી પણ કરી રહ્યા છો તો તેનાથી તમને લોકોને ખરાબ નજર નહિ લાગે. 2. મહિલાઓની આદત હોય છે કે તેઓ એક જ મંગલસૂત્રને ઘણા વર્ષો સુધી પહેરી રાખતી હોય છે. જો કે તેમાં કોઈ ખરાબી  નથી પણ જો મંગલસૂત્ર ક્યાંય થી ડેમેજ થઇ ગયુ છે તો તેવા મંગલસૂત્ર ને પહેરવું ખતરનાક સાબિત થઇ શકે છે. 3. સાથે જ જો મંગલસૂત્ર ની પોલિશ નીકળી ગઈ છે કે પછી તે બ્લેક થવા લાગ્યું છે તો એવામાં તેને બદલી નાખો કે તેની સફાઈ કરાવી લો કે પછી ફરીથી પોલિશ કરાવી લો. જણાવી દઈએ કે ગંદુ કે ફીકા રંગનું મંગલસૂત્ર પહેરવાથી પતિના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.4. મહિલાઓની એક આદત હોય છે કે તેઓ બીજાઓ પાસેથી ચીજો માંગીને પહેરવું પસંદ કરતી હોય છે. દોસ્ત, પાડોશી કે સગાઓમાં જો કોઈ મહિલાની પાસેથી નવી ચીજ જોઈ લે તો તેને તે યાદ રાખી લે છે અમે જ્યારે પણ કોઈ પાર્ટી કે ફંક્શન હોય છે તો તેને આ ચીજોને માંગીને પહેરવામાં બિલકુલ પણ નથી અચકાતી.

5. જરૂરી સુજાવ:પણ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મંગલસૂત્ર ને ક્યારેય પણ અન્ય મહિલા સાથે શેઇર કરવું ન જોઈએ. જો તમે પણ તેવું કરી રહ્યા છો તો પતિ-પત્નીના રિશ્તામાં દરાર આવી શકે છે. માટે મંગલસૂત્ર ને ક્યારેય પણ ઉધાર ન લો કે ન તો કોઈને ઉધાર આપો, તેમાં જ વિવાહિત જીવનની ભલાઈ છુપાયેલી છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!