ધર્મ અને વિજ્ઞાન પણ મંગળસૂત્ર સાથે જોડાયેલા 7 તથ્ય સાથે છે એકમત, જાણો અને શેર કરો !!

0

મંગળસૂત્ર પહેરવાના ફાયદા જાણીને તમે પોતે પણ પહેરશો :

ભારતીય સમાજમાં મંગલસૂત્રને હંમેશા એક સુહાગની નીશાની રૂપે જ માન્યું છે. અને એટ્લે જ લગ્ન પછી ભારતની દરેક નારી મંગલસૂત્રને પૂરી શ્રદ્ધા સાથે પહેરે છે. આમ જોઈએ તો મંગલસૂત્ર પહેરવાની પ્રથા વર્ષોથી ચાલી આવી રહી છે. મંગલસૂત્ર પહેવવાના ધાર્મિક અને આધ્યાત્મિક ફાયદા પણ ઘણા બધા છે. તો ચાલો આજે જોઈએ એ ફાયદાને વિસ્તારથી.

અશુભ શક્તિઓથી બચાવે છે મંગલસૂત્ર :
આમ જોઈએ તો લગ્ન સમયે બધાની નજર કન્યા પર જ રહેલી હોય છે. અને મંગલસૂત્રમાં રાહેલ કળા મોટી કન્યાને ખરાબ નજરથી બચાવે છે. એવી માન્યતા છે કે મગ્નલસૂત્રમાં રહેલ કળા મોટી દરેક નેગેટિવ વસ્તુથી બચાવે છે. એટ્લે જ વર્ષોથી એ પહેરવાની પરંપરા ચાલી આવે છે. અને એવું પણ કહેવાય છે કે પતિ પર આવતી તમામ પ્રકારની મુશ્કેલીમાંથી અને ઘાતમાંથી મંગલસૂત્ર જ રક્ષા કરે છે.

મંગલસૂત્ર સાથે જોડાયેલ 3 મહત્વની બાબતો :
સોનામાં બનેલ મંગલસૂત્ર પહેરવાથી હેલ્થ ખૂબ જ સારી રહે છે. હૃદયને પણ એકદમ સ્વસ્થ રાખે છે. અને મંગલસૂત્રમાં રહેલી 3 ગાંઠ લગ્ન જીવનની 3 મહત્વની બાબત પણ જણાવે છે. પહેલી ગાંઠ પતિનેઉ માન સન્માન કરવું, બીજી ગાંઠ માતા પીતાનો આદર કરવો અને ત્રીજી ગાંઠ એ દર્શાવે છે કે, ભગવનમાં આસ્થા રાખવી.

પતિ પત્નીના પ્રેમનું પ્રતિક છે આ મંગલસૂત્ર :
તમને એ પણ જણાવી દઈએ કે મંગલસૂત્રમાં સોનાનું પેંડાલ હોવું એ પણ જરૂરી છે. એવું કહેવાય છે કે સોનું એ શરીરને પવિત્ર વનાવે છે, સ્નાન કરતી વખતે જો પાણી સોનાને સ્પર્શીને શરીર પર પડે તો પાપનો નાશ થાય છે. અને મંગલસૂત્રમાં રહેલ મોરનું પ્રતિક એ પ્રેમની નિશાની છે. માટે જ મંગલસૂત્ર પતિ પત્નીના પ્રેમની નિશાની ગણવામાં આવે છે.

શાસ્ત્રોમાં પણ આવું કહેવાયું છે :
જ્યોતિષ શાસતે અનુસાર સોનું એ ગુરુનું પ્રતિક છે. અને એટ્લે જ ગાળામાં સોનું ધારણ કરવાથી ગુરુ મજબૂત બને છે અને લગ્ન જીવન પર પણ ગુરુ મહારાજની કૃપા વરસવાથી લગ્ન જીવન પ્રેમાળ બની રહે છે. અનેકાળા મોટી શાનીનું પ્રતિક છે. મંગલસૂત્રમાં સોનું અને કળા મોતી બંનેનો ઉપયોગ થતો હોવાથી શનિ અને ગુરુ સં બને છે. માટે લગ્ન જીવન સુખી સંપન્ન વીતે છે.

ડિઝાઇનોમાં આવ્યું છે પરીવર્તન :
જોકે મંગલસૂત્રની ડિઝાઇનમાં પરીવર્તન આવ્યું છે, પરંતુ કળા મોતી અને એમાં 2 કપની ડિઝાઇનને જ યોગ્ય માનવમાં આવે છે. દક્ષિણ ભારતમાં હજી પણ 2 કેપી અને કલામોતીના બનેલમંગલસૂત્રનો જ ઉપયોગ થાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here