6 નવેમ્બરે મંગળ કરશે કુંભ રાશિમાં પ્રવેશ, આ 7 રાશિઓને મળશે ખાસ લાભ…જાણો તમારી રાશિ છે કે નહિ

0

જેમ કે તમે બધા લોકો જાણો જ છો કે સમય મુજબ ગ્રહોમાં પરિવર્તન થાય છે 6 નવેમ્બર મંગળ ગ્રહ તેના રાશિમાં પરિવર્તન કરનાર છે. તે તમારા ઉચ્ચ રાશિ મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરવા જય રહ્યો છે. મંગળ 2 મે , 2018થી મકર રાશિમાં રહ્યો. એટ્લે કે 188 દિવસ સુધી મકરમાં રહ્યા પછી હવે તે 6 નવેમ્બરના દિવસે 8:49 વાગ્યાના સમયે કુંભમાં પ્રવેશ કરનાર છે.

મંગળ કુંભમાં 47 દિવસ સુધી રહેશે. ત્યારબાદ તે 23 ડિસેમ્બર ના બપોરે 1:20 ના સમયગાળા દરમ્યાન મીન રાશીમાં પ્રવેશ કરશે. મંગળના આ રાશિ પરિવર્તન થવાને રણ 12 રાશિઓ પર કંઈક પ્રભાવ જરૂર પડશે. તો ચાલો આજે જાણીએ કે મંગળના રાશિ પરિવર્તનથી કઈ રહીને ફાયદો થવાનો છે.
મેષ રાશિના વ્યક્તિઓ માટે મંગળ આ પરિવર્તનને કારણે અત્યંત આશીર્વાદ સમાન સાબિત થશે સમય. તેમજ તમારો આવનાર સમય ખૂબ જ શુભ જવાનો છે. જો તમે લાંબા સમયથી રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમે તેમાં જરૂર નફો મેળવી શકો છો, જો તમે ક્યાં રોકાણ કરો છો તો તમારા માટે ફાયદાકારક રહેશે. તમારા બધા જ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમારૂ રોમેન્ટિક જીવન ખૂબ જ ખુશીથી પસાર થશે. તમારા બધા યોજનાઓ સફળ થશે. અને ઘર પરિવારમાં ખુશીઓ આવશે.
સિંહ રાશિના વ્યક્તિઓને માટે મંગળના પરિવર્તનણો સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે. જો તમે કોઈ લાંબી બીમારીના કારણે પરેશાન છો તો તમને તેમાંથી જરૂર રાહત મળશે. જે વ્યક્તિ વેપારી છે તેમને મોટો ધન લાભ પ્રાપ્ત થવાનો યોગ બને છે, મિત્રો સાથે તમે ફોરેમફરવા જય શકો છો ને તમારા મિત્રો સાથે તમે સમય પસાર કરશો, સાથે સાથે તમે તમારા જરૂરી કાટયો પણ પૂરા કરી શકશો. ઘણા લાંબા સમયથી ચાલી રહેલ વિવાદનો અંત આવશે. તમારા કાર્ય ક્ષેત્રમાં તમને ખૂબ મોટી સફળતા મળવાના યોગ બની રહ્યા છે. તમે ચિંતામાંથી મુક્ત થશો .
કન્યા રાશિના વ્યક્તિઓ માટે મંગળનું પરિવર્તન થવું એ આર્થિક લાભ માટે ઉતમ છે. તમારા ઘરમાં ધન સંબંધી ચાલી રહેલી પરેશાનીમાંથી તમે મુક્ત થશો. ને તમારા ઘરમાં નવી નવી વસ્તુ પણ ખરીદી શકો છો. તમારા દ્વારા બનાવેલ આર્થિક યોજનાઓમાં તમે સફળ થશો. કોર્ટ કચેરીના મામલામાં તમારી વિજય થશે. તમને સફળતા મળશે. વ્યવસાયમાં લાભ થશે. તમને વિદેશથી કોઈ ખુશખબરી મળી શકે છે. તમે તમારા કામ અર્થે મુસાફરી કરવા જય શકો છો. તમારા દુશ્મન પર તમે હાવી રહેશો. .
તુલા રાશિવાળા જાતકો માટે આવનાર સમય ખૂબ જ સારો આવવાનો છે. આવનાર સમય આનંદદાયક પસાર કરી શકશો. મંગળના આ પરિવર્તનથી તમારા ઘરમાં ખુશી આવશે ને પારિવારિક વાદ વિવાદમાંથી તમે મુક્ત થઈ શકશો. તમારા દ્વારા બનાવેલ બધી જ યોજનાઓમાં તમે સફળ થશો. અને તમે તમારા જીવનસાથી સાથે બહાર ફરવા પણ જાઈ શકો છો. તમારા કાર્યક્ષેત્રમાં આવનાર બધી જ મુસીબતોમાંથી તમને છૂટકારો મળશે. તમારા ઉપર તમારા દુશ્મનોની કારી ચાલશે નહી.
વૃશ્ચિક રાશિના જાતકોનો આવનાર સમય ખૂબ જ ફાયદામંદ રહેશે. મંગળ ગ્રહના આ રાશિ પરિવર્તનથી તમારા આવનાર જીવનમાં ખુશી જ આવવાવાની છે. વિદેશમાં કામ કરી રહેલ વ્યક્તિઓને સારો લાભ મળશે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે ને સાથે સાથે અટકલા તમામ કાર્યો પૂરા થવાના યોગ બની રહ્યા છે. તેમજ મુસાફરીનો યોગ બનશે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
ધનુ રાશિ લોકો માટે, મંગળના આ પરિવર્તનને લીધે, તેમનામા આત્મવિશ્વાસ અને શક્તિનું સ્તર ઊંચું રહેશે, તમે તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. જેના કારણ કે ઘરની ખુશીમાં વધારો થતો જોવા મળશે. તમારા ઘરમાં મહેમાનના આગમનના પણ યોગ બની રહ્યા છે. તમે ખુલ્લા હૃદયથી વાત કરી શકશો. અને જે વ્યક્તિમાં પ્રેમ પ્રસંગમાં જોડાયેલ છે તેમના માટે આવનારો સમય ઘણો જ સારો આવવાનો છે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ પણ થવાની શક્યતા દેખાઈ રહી છે.
કુંભ રાશિ લોકો માટે, મંગળના બનનારા આ પરિવર્તનને લીધે તેમની નાણાંકીય સ્થિતિમાં સુધારો થશે. જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થશે. જીવનસાથીનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે. માતાપિતાના આશીર્વાદ અને પ્રેમ મળશે. તમે વિચારેલી બધી જ યોજનાઓ સફળ થશે. જે વ્યકિત પ્રેમ પ્રસંગમાં જોડાયેલ છે તેમના પ્રેમ લગ્ન થશે તેવી શક્યતા છે, ઘરની અંદર ખુશ બની રહેશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here