મળી ગઈ પત્રકાર પોપટલાલની ભાવિ દુલ્હન, શો માં આવ્યો દિલચસ્પ ટવીસ્ટ ….વાંચો

0

ટીવી ના પોપ્યુલર કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આવનારા નવા નવા ટ્વીસ્ટ દર્શકોની દિલચસ્પી ને ઓછું નથી થવા દેતા. હાલ તમને બધા ને આ શો માં એક નવો ટ્વીસ્ટ જોવા મળી રહ્યો છે. શો માં દરેકના ચાહિતા પોપટલાલ જલ્દી જ દુલ્હેરાજા બનવા જઈ રહ્યા છે. જેમાં ચોંકાવનારી વાત એ છે કે પોપટલાલ ના લગ્ન કોઈ ઇન્સાન સાથે નહીં પણ એક ભૂતની સાથે થતા જોવા મળી રહ્યા છે. આ શો માં હાલ ડરામણી દુલ્હનનો ટ્રેક ચાલી રહ્યો છે. આ દરમિયાન શો માં દેખાડવામાં આવી રહ્યું છે કે પોપટલાલને ભૂતોથી ખુબ જ ડર લાગે છે. વધુમાં પોપટલાલ ને જાણ થઇ કે આ ડરામણી દુલ્હનમાત્ર કુંવારા યુવકો ને પોતાનો ટાર્ગેટ બનાવે છે અને હુમલો કરે છે. આ વાત જાણ્યા પછી જાણે કે પોપટલાલની ઊંઘ ઉડી ગઈ છે.હવે આવનારા એપિસોડમાં બતાળવામાં આવશે કે પોપટલાલ સાથે ભૂતની જબરદસ્તી લગ્ન કરી લે છે. ડરામણી દુલ્હન પોપટલાલ સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. તેના પછી પોપટલાલ ભાગવાની કોશિશ કરે છે, પણ તે ભાગી ન શક્યા અને ભૂતની પણ હાર માનતી નથી અને પોપટલાલ સાથે જબરદસ્તી થી લગ્ન કરી લે છે. તેના પછી પોપટલાલ ગોકુલધામ ના મિત્રો માસે મદદ માગશે. હવે તો એ જોવું ખુબ જ દિલચસ્પ હશે કે પોપટલાલ ના મિત્રો ભૂતની સાથે લગ્ન થવાથી પોપટલાલ ને બચાવી શેક છે કે નહીં.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!