સલમાન ની EX ભાભી નું ચાલી રહ્યું છે લફરું, મલાઈકા અને અર્જુન દિવાળી પર કેમેરામાં ઝડપાયા, જુવો 14 Photos

0

સલમાન ની એક્સ ભાભી સલમાન ના ભાઈ અરબાઝ સાથે છૂટાછેડા લીધા પછી ખુબ જ એકલી થઇ ગઈ હતી અને આ સમયે તેનો સાથ બૉલીવુડ નો નામચીન અભિનેતા અર્જુન કપૂર આપી રહ્યો છે. જો કે બંને ઘણી વાર કેમેરામાં સ્પોટ થઇ ચુક્યા છે. હાલમાં દિવાળી પર બંને છુપાઈને ડિનર માં ગયા હતા પણ અચાનક જ કેમેરામેન ત્યાં પહોંચી ગયા અને બંને લવબર્ડ ના તસવીરો કેપ્ચર કરી લીધી…લાગી રહ્યુ છે કે નવા વર્ષમાં આ બન્ને પોતાના રિલેશનને ઓફિશિયલ કરવાની તૈયારીમાં છે.તાજેતરમાં જ બન્નેની તસવીરો પણ સામે આવી છે.

મંગળવારે અર્જુન અને મલાઈકા બન્ને ડિનર ડેટ પર ગયા હતા, આ સમયમાં મીડિયાના કેમેરાએ બંને કપલને કેપ્ચર કરી દીધા હતા.

ફોટોસ માં ક્લિયરલી જોઈ શકો છો કે અર્જૂન અને મલાઇકા મીડિયાથી બચતા દેખાઇ રહ્યાં હતા, તેને Being જેન્ટલમેનની જેમ મલાઇકાને ગાડી સુધી છોડી હતી.

સફેદ કલર ના ટૉપ અને બ્લૂ જીન્સ માં મલાઇકા ખુબ જ આકર્ષિત અને સુંદર લાગી રહી હતી,પણ અર્જૂન કપૂર કેઝ્યૂઅલ લૂકમાં જોવા મળ્યો હતો. તસવીરોમાં બન્નેની કેમેસ્ટ્રી ગજબની દેખાઇ રહી છે.

આ રિલેશન પર મલાઇકા અને અર્જૂન તરફથી હજુ સુધી કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે નથી આવ્યું, પણ તમે જ તસવીરો જોઈને સમજી શકો કે બંને વચ્ચે શું ખીચડી પકાઈ રહી છે….

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here