લગ્ન ની ચર્ચા વચ્ચે મલાઈકા-અર્જુને ખરીદ્યું નવું ઘર, આ જગ્યાએ છે તેઓનો આલીશાન બંગલો….

0

મલાઈકા અને અર્જુન કપૂરની હાલના દિવસો માં નજીકતા વધતી જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે જે બંને આગળના વર્ષ એટલે કે 2019 માં લગ્ન કરવાના છે. જાણકારી અનુસાર તેઓએ પોતાના માટે એક નવું ઘર પણ ખરીદી લીધું છે. જેને બંને એ સાથે મળીને ખરીદ્યું છે જે મુંબઈ ના લોખંડવાલા કોમ્પ્લેક્સ ની પાસે છે. કોફી વિથ કરન ના શો માં તેઓએ રિલેશનશિપ સ્ટેટ્સ પર એવો જવાબ આપ્યો કે જેનાથી તેઓના અફેયર ની ખબરો ક્યાંક ને ક્યાંક સાચી સાબિત થાય છે. અર્જુન કપૂર બહેન જ્હાન્વી કપૂર ની સાથે કરન ના રિયાલિટી શો માં આવ્યા હતા. શો ના દરમિયાન કરને પૂછ્યું કે શું તે સિંગલ છે- જવાબ માં અર્જુને કહ્યું કે-ના હું સિંગલ નથી’. તેઓ બંને એકસાથે સમય વિતાવતા નજરમાં આવે છે. હાલમાં જ બંને ને એકસાથે ડિનર પર સ્પોટ કરવામાં આવ્યા હતા. કાર માં આગળની તરફ અર્જુન બેઠેલા હતા જ્યારે પાછળની તરફ મલાઈકા. મલાઈકા ની સાથે પાછળ અન્ય બે લોકો બેઠેલા હતા જેમાં એક સંજય કપૂર પણ હતા. કારમાં અર્જુન પોતાનો ચેહરો છુપાવી રહેલા નજરમાં આવ્યા હતા. અર્જુને ટોપી પહેરી રાખી હતી અને મોં પર માસ્ક પહેરી રાખ્યું હતું. તે મીડિયા ને ફોટો લેવા માટે પણ ના કહેતા નજરમાં આવ્યા હતા. કહેવામાં આવે છે કે અર્જુને પોતાનો ચેહરો એટલા માટે છુપાવીને રાખ્યો હતો કેમ કે તે તેની આવનારી ફિલ્મ નો લુક હતો, માટે તેને સસ્પેન્સ રાખવા માગતા હતા. અર્જુન ઈન્ડિયાઝ મૉસ્ટવોન્ટેડ ફિલ્મ ની શૂટિંગ પુરી કરી ચુક્યા છે. જેના પછી અર્જુન ‘પાનીપત’ ફિલ્મ માં મુખ્ય કિરદાર માં પણ નજરમાં આવશે.રિપોર્ટ અનુસાર ડાયરેક્ટરે અર્જુનને પોતાનો લુક છુપાવી રાખવા માટે નું કહ્યું હતું જેને લીધે મીડિયા ને જોતા જ તેમણે પોતાનો ચેહરો છુપાવી લીધો હતો. અર્જુને ડેનિમ જીન્સ ની સાથે સફેદ શર્ટ અને ડેનિમ જેકેટ પહેરી રાખ્યા હતા. જયારે મલાઈકા અરોરા શોર્ટ સ્કર્ટ ની સાથે સફેદ ટી શર્ટ પહેરેલી નજરમાં આવી હતી. અમુક દિવસો પહેલા પણ બંને એયરપોર્ટ પર એકબીજાના હાથ પકડેલા નજરમાં આવ્યા હતા. Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here