મલાઈકા ના ખંભા પર જોવા મળ્યો અર્જુન કપૂર નો હાથ, પાર્ટી મા થી એકસાથે નીકળ્યા ઘરે જાવા માટે બહાર, જુઓ 5 તસ્વીરો…

0

2019 ની શરૂઆત માં અર્જુન મલાઈકા ની લગાતાર સામે આવતી તસ્વીરો ને જોઈને લાગે છે કે કદાચ તેઓ જલ્દી જ લગ્ન કરી શકે તેમ છે. ઘણા સમયથી પોતાના અફેયર ને લીધે ચર્ચામાં આવેલા અર્જુન-મલાઈકા અભિનેત્રી સોનાલી બેન્દ્રે ના જન્મદિવસ ની પાર્ટીમાં એક સાથે નજરમાં આવ્યા હતા.પાર્ટીમાં ફૂલ એન્જોય કર્યા પછી અર્જુન અને મલાઈકા એક સાથે ઘરે જવા માટે નીકળ્યા હતા. તમે જોઈ શકો છો કે કેવી રીતે અર્જુન મલાઈકાનો હાથ પકડીંને લઇ જઈ રહ્યા છે.
મલાઈકા-અર્જુન એક જ ગાડીમાં ઘરે ગયા હતા. જો કે બન્ને એ પોતાના રિલેશન ને લીધે ખુલ્લેઆમ તો વાત નથી કરી પણ લાગી રહ્યું છે જે કદાચ હવે બંને કોઈ મોટી ખબર જાહેર કરી શકે તેમ છે.
અર્જુન કપૂરે ‘કોફી વિથ કરન’ માં એ સંકેત તો આપી જ દીધો હતો કે તે સિંગલ નથી. જો કે તેણે એ જણાવ્યું ન હતું કે તે કોની સાથે રિલેશનમાં છે.
અમુક સમય પહેલા એ પણ ખબર આવી હતી કે અર્જુન અને મલાઈકાએ મળીને એક ઘર પણ ખરીદી લીધું છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here