મેકઅપ વગર કંઈક આવી દેખાય છે આ 6 ફેમસ બૉલીવુડ અભિનેત્રીઓ, નંબર 5 તો બધાની ફેવરિટ છે….

0

બૉલીવુડ માં દરેક સમયે કંઈક ને કંઈક નવું વાઇરલ થઇ જ જતું હોય છે. આજે અમે તે અભિનેત્રીઓ વિશે વાત કરીશું જેઓ મેકઅપ વગર જ સ્પોટ કરવામાં આવી હતી. તમે પણ જુઓ કે મેકઅપ વગર આ અભિનેત્રીઓ કેવી લાગે છે.
1. પ્રિયંકા ચોપરા:
હંમેશા ચર્ચા માં રહેતી પ્રિયંકા પોતાના લુક ની સાથે સાથે પોતાના મેકઅપ પર પણ ખાસ ધ્યાન આપે છે. પણ મેકઅપ વગર પ્રિયંકા એક સામાન્ય યુવતી ની જેમ જ દેખાય છે.

2. દીપિકા પાદુકોણ:બૉલીવુડ ની મસ્તાની દીપિકા મોટાભાગે મીડિયા ની સામે એક ખાસ અંદાજ ની સાથે જ આવે છે. પણ અમુક જગ્યાઓ પર એવું પણ થયું છે કે દીપિકા ને મેકઅપ વગર જ કેપ્ચર કરવામાં આવી હતી.

3. આલિયા ભટ્ટ:બૉલીવુડ ની ક્યૂટ અભિનેત્રી ગણવામાં આવતી આલિયા ભટ્ટ પોતાના લુક ને લઈને હંમેશા ચર્ચા માં રહે છે. તેને મેકઅપ વગર એક વાર નહીં પણ અનેક વાર જોવામાં આવી છે. આ તસ્વીર માં જોઈ શકાય છે કે આલિયા ભટ્ટ મેકઅપ વગર કેવી દેખાય છે.

4. સોનમ કપૂર:બૉલીવુડ ની ફેશનાલિસ્ટ કહેવાતી સોનમ કપૂર મોટાભાગે પોતાનો મેકઅપ વગરના લુક ની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.

5. કૈટરીના કૈફ:બૉલીવુડ ની હિરોઈન કૈટરીના કૈફ જો કે વાસ્તવમાં જ એટલી સફેદ છે કે મેકઅપ વગર પણ તેમાં કઈ ખાસ ફર્ક દેખાતો નથી.

6. જૈકલીન ફર્નાડીઝ:જૈકલીન પણ હંમેશા પોતાના લુક અને ડ્રેસિંગ સ્ટાઇલ ને લઈને ચર્ચા માં રહે છે, અહીં તમે જૈકલીન ને મેકઅપ વગર જોઈ શકો છો.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here