મહિલાઓએ એવી-એવી જગ્યાઓ પર ટેટુ બનાવ્યા છે કે, જોનારા પણ રહી જાશે દંગ…16 Photos

0

આવા તે ટેટુસ કોણ બનાવતું હશે, હિમ્મતવાળાનું જ કામ છે આતો.

ઘણીવાર આપણી સામાન્ય જિંદગીમાં અમુક એવી ઘટનાઓ બની જાતી હોય છે કે સમય નીકળી જવા બાદ પણ તે ઘટનાની નિશાનીઓ રહી જાતી હોય છે. મને આજે પણ યાદ છે, જ્યારે હું 8 વર્ષની હતી તો મારો હાથ દિવાળી પર ફટાકળાઓને લીધે દાજી ગયો હતો. ક્રીમ અને દવાઓએ ઘા તો ભરી દીધો પણ આજે પણ મારા હાથમાં આ ઇજાનું મોટું નિશાન છે. જો કે આપળે તો ખુદને આ નિશાન સાથે જીવવું શીખી જ જતા હોઈએ છીએ. પણ છતાં પણ તેને છુંપાવાનો મૌકો મળી જાય તો કેવું સારું થાય.

જો કે હાલ વિજ્ઞાને તો ખુબ તરક્કી કરેલી છે. પ્લાસ્ટિક સર્જરી અને અન્ય ઉપાયો દ્વારા આસાનીથી આપણી ત્વચાની કમીઓને દુર કરી શકીએ છીએ. પણ સર્જરીનો ખર્ચ એટલો વધુ હોય છે કે તેવું કરવાની હિમ્મત જ નથી થતી. એવામાં એક સામાન્ય માંણસ શું કરી શકે.

કલા જગતમાં તેના માટેના અમુક ઉપાયો નીકાળવામાં આવ્યા છે. આજે અમે એવાજ કઈક અનોખા ઉપાયો વિશે કહેવા જઈ રહ્યા છીએ.

1. અહી તો રંગત જ બદલાઈ ગઈ

આપણા માંથી એવા ઘણા લોકો છે જે પોતાના શરીરમા કોઈ કમી કે દાગને જોઇને મનમાં ને મન માં જ દુઃખી રહેતા હોય છે. પણ દુઃખી થવા સિવાય ખુદને કઈક સ્પેશીયલ બનાવવું જોઈએ. હવે આને જ જોઈ લો. તેમણે પોતાના પેટ પર બનેલી આ લાઈનોને સુંદર રીતે ડીઝાઈન કરીને એક નવોજ મોડ આપી દીધો છે. આવા નિશાનો મહિલાઓના પેટ કે પાછળના હિસ્સામાં પ્રેગનેન્સીના સમયે થાય છે.

2. કદાચ તે ઝીપ બંધ કરવાનું જ ભૂલી ગયા:

તે આર્ટીસ્ટ જ હોય છે જેમની પાસે વસ્તુને નવા નઝરીયાથી જોવાની નજર હોય છે. આ તસ્વીરને જ જોઈ લો. પગમાં બનેલા નિશાનને કલાકારે કેવી રીતે સજાવ્યો છે.

3. આને જ જોય લો:

બચીને રહેજો બાપા, નહિ તો મામલો ખલાસ.

4. આ જનાબ કોણ છે:

5. કર્વને મોરપંખની ડીઝાઈન આપતી સુંદર કલા:

6. આવું પણ વિચાર્યું હતું તમે:

7. મછલી જલકી રાની હે, જીવન ઉસકા પાની હે:

8. આ તિતલી તો સાચે માં જ ક્યુટ છે.

9. ચીડીયા રાની બડી સયાની:

10. હું પણ વિચારી રહી છું કે ટેટુ બનાવાનું જ શીખી લવ.

11. આવા ફૂલ જોયા છે ક્યારેય:

12. પીંજરામાં આઝાદ રંગ-બેરંગી પંછી.

13. હવે તું તો સાચે માં જ ઉલ્લુ છે:

14. અરે ભાઈ કાચબો,,આજે સસલા સાથે રેસ નથી શું:

15. આ સોય દોરાની દેન છે:

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.