જે મહિલાઓના શરીર ના આ 5 અંગ હોય છે લાંબા, તેઓ હોય છે ખુબ જ ભાગ્યશાળી….પોતાના પતિને નથી કરતી નિરાશ

0

આપણા હિંદુ ધર્મ માં સ્ત્રીઓ ને લઈને ઘણી વાતો જણાવામાં આવેલી છે અને કહેવામાં આવ્યું છે જે ઘરમાં સ્ત્રીઓનું સમ્માન થાય છે તે ઘરમાં દેવી દેવતાઓ પણ નિવાસ કરવાનું પસંદ કરે છે કેમ કે હિંદુ ધર્મમાં સ્ત્રીઓને દેવી લક્ષ્મી નો અવતાર માનવામાં આવેલી છે માટે કોઈણ ધાર્મિક કાર્ય માં સ્ત્રી ની ઉપસ્થિતિ આવશ્યક હોય છે.

એવામાં આજે અમે તમને મહિલાઓના શરીર ના અંગ સાથે જોડાયેલી અમુક બાબતો વિશે જણાવીશું જેને લીધે તેઓ ભાગ્યશાળી માનવામાં આવે છે. જેના દ્વારા ઘરમાં સંપત્તિ નું આગમન થાય છે અને પરિવાર માં સમૃદ્ધિ આવે છે.
ગરુડ પુરાણ, સમુદ્ર પુરાણ અને ભવિષ્ય પુરાણ માં મહિલાઓ અને પુરુષો ના અંગો વિશે વિસ્તાર થી જણાવામાં આવ્યું છે કે કેવા અંગો વાળા પુરુષો કે સ્ત્રીઓ પરિવાર માટે શુભ માનવામાં આવે છે. એવામાં આજે અમે તમને જણાવીશું કે સ્ત્રીઓના ક્યાં અંગો તેઓને અને પરિવારને ભાગ્યશાળી બનાવે છે.1. મોટી આંખો:
જે મહિલાઓની આંખો મોટી હોય છે તેઓના વિશે કહેવામાં આવે છે કે તેઓ પોતાના પતિને ખુબ પ્રેમ કરનારી હોય છે અને હંમેશા ભરોસો કરે છે. આવી મહિલાઓ લગ્ન કરીને જેના ઘરે જાય છે તે પરિવાર માં હંમેશા ધન ની વર્ષા રહે છે અને તેઓ ક્યારેય પણ કોઈને દગો નથી આપતી.
2. લાંબા વાળ:કહેવામાં આવે છે કે લાંબા વાળ વાળી મહિલાઓ પોતાના પરિવાર માટે ખુબ ભાગયશાળી હોય છે. તમે માતા લક્ષ્મી ની તસ્વીર માં પણ જોયું હશે કે તેના વાળ હંમેશા લાંબા જ હોય છે. અને આવી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા પછી વ્યક્તિ ના ઘરમાં ક્યારેય પણ ધન ની ખામી નથી આવતી.
3. લાંબી આંગળીઓ:લાંબી આંગળીઓ વાળી મહિલાઓ ખુબ જ બુદ્ધિમાન હોય છે, અને જો આવી સ્ત્રીઓના હાથમાં પૈસા આવી જાય તો તેને ખોટી રીતે વ્યર્થ નથી કરતી. જો કે આવી સ્ત્રીઓ પાસે પૈસા ને બે ગણા કરવાની પણ ક્ષમતા હોય છે અને આવી મહિલાઓ પોતાના પતિને ક્યારેય પણ નિરાશ નથી કરતી.
4. લાબું નાક:લાબું નાક વાળી મહિલાઓ ખુબ જ શાંત સ્વભાવની હોય છે. આવી મહિલાઓ કોઈપણ સમસ્યા ને એકદમ શાંતિ પૂર્વક સુલજાવી લે છે. આવી મહિલાઓ બિનજરૂરી પૈસા ખર્ચ નથી કરતી.
5. લાંબી ડોક:ગ્રંથો ના અનુસાર જે મહિલાઓની ડોક લાંબી હોય છે તેઓ ખુબ જ ભગાયશાળી માનવામાં આવે છે અને એ પણ કહેવામાં આવે છે કે જો કોઈ મહિલાની ડોક લાંબી છે તો તેના ઘરમાં હંમેશા ખુશીઓ જ ખુશીઓ રહે છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here