મહિલાઓ માં આવશે જયારે આ બદલાવ ત્યારે થાશે કળિયુગ નો અંત, જાણો કઈ રીતે થાશે દુનિયાનો અંત…..

0

દુનિયાનો અંત થવાની ખબરો તો તમે ઘણીવાર સાંભળી હશે પણ આજ સુધી દુનિયા ત્યાંની ત્યાં જ છે. તેના વિશે દરેક ધાર્મિક ગ્રંથો માં લખવામાં આવ્યું છે કે એક દિવસ સર્વનાશ તો થવાનો છે પણ તેનું કારણ દરેકમાં અલગ અલગ બતાવામાં અવાયું છે. હિન્દુધર્મ ના પવિત્ર ગ્રંથ ગીતા માં સંસાર અને વ્યક્તિ સાથે જોડાયેલી ઘણી એવી વાત લખેલી છે જેને ભગવાન વિષ્ણુ એ બતાવી હતી. ભગવાન વિષ્ણુ સંસાર ચલાવનારા આ દુનિયાના રક્ષક છે. જેને ચલાવવાની જવાબદારી ભગવાન શંકરે તેને આપી છે. વિષ્ણુ જી એ ગીતા ના અમુક હિસ્સા માં બતાવ્યું છે કે કળિયુગ ની શરૂઆત કેવી રીતે થાશે ને કેવી રીતે થાશે દુનિયાનો અંત? મહિલાઓમાં જ્યારે આ બદલાવો આવશે ત્યારે થાશે અંત, એવું માનવામાં આવે છે કે દુનિયાનો અંત મહિલાઓના લીધે જ થાશે.

1. ભગવાન વિષ્ણુ એ કહ્યું કે કળિયુગ ની શરૂઆત સૌથી પહેલા સ્ત્રી ના માથાના વાળ દ્વારા થાશે. જે વાળને સ્ત્રી નો શૃંગાર કહેવામાં આવે છે, કળિયુગ માં આજ મહિલાઓ પોતાના વાળ કાપવાનું શરૂ કરી દેશે.
2. વિષ્ણુ જી એ જણાવ્યું કે જયારે લોકો પોતાના વાળને રંગવાનું શરૂ કરી દેશે, પછી તે મહિલા હોય કે પુરુષ. દરેક પોતાના પ્રાકૃતિક રંગ ને રંગવાનું શરૂ કરી દેશે, કળિયુગ માં કોઈપણ વાળ કાળા અને લાંબા નહિ દેખાઈ શકે.
3. જે દિવસે એક દીકરાએ પોતાના પિતાની ઉપર હાથ ઉઠાવી દીધો ત્યારથી સમજી લેવાનું કે કળિયુગ પોતાની ચરમ સીમા પર છે. દરેક ઘરોમાં કલેશ થાશે ને હલી મળી ને કોઈ નહિ રહે ને લોકો પોતાના જ ઘરોમાં પોતાનાઓ ને જ મારશે.
4. કળિયુગમાં કોઈપણ એક બીજાને સાચું નહિ બોલે, દરેક બાજુ એ માત્ર ખોટું જ બોલાશે.5. કળિયુગમાં છોકરીઓ એકદમ અસુરક્ષિત રહેશે, તેનું પોતાના ઘરમાં શોષણ કરવામા આવશે. પોતાના જ ઘરના લોકો તેની સાથે વૈભિચાર કરશે અને પિતા દીકરી ભાઈ બહેન કોઈ સંબંધ યોગ્ય રીતે નહિ હોય.

6. કળિયુગ માં લગ્ન માત્ર એક સમજોતો બનીને રહેશે. પતિ-પત્ની એકબીજા ની ઈજ્જત કરવાનું ભૂલી જાશે. લગ્ન જેવા પવિત્ર બંધનો પણ અપિવત્ર બની જાશે.7. જે રીતે સતીયુંગમાં લોકો ની ઉંમર લાંબી થયા પછી તેનું મૃત્યુ થાતું હતું, હવે ઘોર કળિયુગમાં આવું જોવા નહિ મળે.
8. કળિયુગ માં બેઈમાની ની બોલબાલા હશે, લોકો એક-બીજા ને લૂંટીને પૈસા મેળવશે. પૈસા માટે લોકો એક બીજાનું ખૂન કરવા લાગશે. બીજાઓનો હક છિનવી લેશે, ત્યારે ઘોર કળિયુગ આવશે.9. કળિયુગમાં ન તો કોઈ કાનૂન હશે ન તો કોઈ વ્યવસ્થા કોઈ કોઈથી નહિ ડરે, દરેક કોઈ પોત પોતાનું ધાર્યું કરશે. જયારે આવું થાશે ત્યારે કળિયુગ પોતાની ચરમસીમા પર પહોંચશે.

10. દેશ માં ચારે બાજુ અકાલ અને ભૂખમરો ફેલાવા લાગશે. લોકો તરસ અને ભૂખને લીધે મરવા લાગશે અને જ્યારે આવું થાશે ત્યારે હદ થઇ જાશે.
11. વિષ્ણુ જી એ જણાવ્યું કે જયારે 7 વર્ષ ની છોકરી એક બાળકને જન્મ આપશે ત્યારે સમજી જાજો કે હવે ઘોર કળિયુગ આવી ગયું છે. તેના અમુક સમય પછી આ યુગનો અંત આવી શકે છે.12. વિષ્ણુ જી ના અનુસાર, તે શિવ અને બ્રમ્હા એક થઇ જાશે અને ફરીથી તે ત્રણે મળીને આ યુગનો અંત કરી દેશે.
13. વિષ્ણુ જી એ જણાવ્યું હતું કે બ્રમ્હા, વિષ્ણુ, મહેશ પર દરેક કોઈ હાવી થઇ જાશે, ત્યારે આ યુગનો અંત કરી દેવામાં આવશે. જેમાં સૌથી પહેલા પ્રલય પાણીથી શરૂ થાશે, પછી અગ્નિ, અને વાયુ થી આ હરિ ભરી પૃથ્વી નો અંત આવી જશે. તેના પછી એક નવા યુગની શરૂઆત થાશે જ્યા ફરીથી સત્ય જ હશે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here