મહિલાના કાનમાં હતું આવું કઈંક,ઓપરેશનમાં જે બહાર આવ્યું એ જોતા જ ડોક્ટરોના હોંશ ઉડી ગયા ..

0

અંતે ડોકટરે મહિલાના કાનનું ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો હતો, પણ તે દરમિયાન જે વસ્તુ બહાર નીકળી તે જોઇને ડોક્ટર્સ પણ હેરાન રહી ગયા હતા.

ચીનમાં એક 76 વર્ષની મહિલાનાં કાનમાં અચાનક ખુબજ પીડા ઉત્પન થઈ હતી. આ દર્દ એટલું વધારે હતું કે તેમને તાત્કાલિક હોસ્પીટલમાં ભરતી કરાવામાં આવી હતી. મહિલાએ ડોક્ટર્સ ને જણાવ્યું કે અમુક દિવસ પહેલા તેને લાગ્યું કે તેના કાનમાં કોઈ કીડો ઘુસી ગયો છે. એવામાં જ્યારે ડોકટરે મહિલાના કાનને ઓપરેટ કરવાનો નિર્ણય કર્યો. પણ જે વસ્તુ બહાર નીકળી તેને જોઇને ડોકટરો પણ હેરાન રહી ગયા હતા. એવું તે શું નીકળ્યું હતું મહિલાના કાનમાંથી?

ડોકટરે મહિલાના કાનને ઓપરેટ કરવાનું શરુ કર્યું તો એક પછી એક તેના કાન માંથી એમ 30  ઈયળો(કીડાની એક જતી) બહાર નીકળવા લાગી હતી. આટલી બધી ઈયળો જોઇને ડોકટરો પણ હેરાનીમાં મુકાઈ ગયા હતા.

ડોકટરે જણાવ્યું કે મહિલાએ જે કાનમાં કીડો ઘુસી જવાની વાત કહી હતી તે એકદમ સાચી હતી. વાસ્તવમાં આ કીડાએ મહિલાના કાનમાં ઇંડા મુક્યા હતા અને પછી તેમાંથી આ અન્ય કીડાઓ એટલે કે ઈયળો ઉતપન થઈ ગઈ હતી.


Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.