મહેલોમાં ઉપયોગમાં લેવાતી આ 5 વસ્તુઓને ભંસાલીએ ફિલ્મોમાં પણ દેખાડી, જાણો તેની પાછળનું ખાસ કારણ…

0

સાલની સૌથી વધુ ચર્ચિત ફિલ્મ ‘પદ્માવત’ દેશભરમાં રીલીઝ થઇ ચુકી છે. જ્યારથી ફિલ્મનું ટ્રેઇલર રીલીઝ થયું ત્યારથી જ દર્શકોને પણ આ ફિલ્મ જોવાની બેકરારી પૈદા થઇ ગઈ હતી. ફિલ્મમાં ક્રૂર શાસક ‘અલાઉદીન ખીલજી’ અને ‘રાની પદ્માવતી’ ની કહાનીને જતાવવામાં આવેલી છે. ફિલ્મનો ભવ્ય સેટ પણ ખુબ બારીકીથી ડીઝાઈન કરવામાં આવ્યો હતો. જ્યાં રાજપુતાના અને ‘ખીલજી સલ્તનત’ની દરેક નાની-મોટી વસ્તુઓને પણ ફિલ્મમાં બારીકીથી બતાવવામાં આવેલી છે. આ પહેલું પર વાત કરતા અમે તમને ફિલ્મમાં ઉપયોગ થયેલી અમુક એવી વસ્તુઓની જાણકારી આપીશું જેની હાજરી પાછળનું અમુક ખાસ કારણ પણ છે.

1. ફિલ્મમાં જો ધ્યાન દેવામાં આવે તો આપણને ઘણી વાર(તસ્વીરમાં જતાવેલી) આ વસ્તુ જોવા મળશે. તમે ટ્રેલર અને ફિલ્મમાં ઘણીવાર તેને ફ્રેમમાં પણ જોયું હશે, પણ તેનાં પર તમે કઈ ખાસ ધ્યાન આપ્યું નહિ હોય. જાણકારી માટે જણાવી દઈએ કે તેને માત્ર જોવા ખાતર જ ફ્રેમમાં રાખવામાં નથી આવ્યું, પણ તેને ઇંસેંસ હોલ્ડર કહેવામાં આવે છે.

2. આ ઇંસેંસ હોલ્ડર તે જમાનામાં ખુબ મોટા સાઈજ અને અલગ-અલગ આકૃતિમાં બનાવવામાં આવતા હતા. તેમાં લોકો ધુપ અને અગરબતી કરતા હતા. તેમનો ઉપયોગ રૂમ ફ્રેશનર તરીકે કરવામાં આવતો હતો.

3. આજકાલ તો ઇંસેંસ હોલ્ડર શેપમાં ખુબ નાની સાઈજના હોય છે. બજારમાં ઘણા પ્રકારના સુગંધિત રૂમ ફ્રેશનર પણ મોજૂદ છે. પહેલાના સમયમાં રાજાશાહી ઘરાનોમાં તેને દરેક જગ્યા પર રાખવામાં આવતા હતા. તેની મદદથી મહેલોમાં ખુશ્બુ ફેલાયેલી રહે છે.

4. ફિલ્મમાં રાની પદ્માવતીનો લુક ખાસ કરીને રાજપૂતોના પારંપરિક ઘરેણાઓ પર ખુબ મહેનત કરવામાં આવી છે. ફિલ્મમાં દીપિકા ઘણીવાર હાથી દાંતની સફેદ બંગળી પહેરેલી નજરમાં આવે છે.

5. આ બંગળીઓ રાજપૂત મહિલાઓ માટે ખુબ જ ખાસ મહત્વ રાખે છે. આજે પણ રાજપૂત મહિલાઓ તેને ખાસ મૌકા પર પહેરે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!