મહેલને પણ ટક્કર મારે તેવો વૈભવી છે સચિનનો બંગલો, જુઓ અંદરના Photos ક્લિક કરીને….

0

ક્રિકેટના ભગવાન સચિન ટેંડુલકર રેકોર્ડ્સ વિશે તમે જાણતા જ હશો. પણ શું તમે જાણો છો કે સચિન જે ઘરમાં રહે છે તે આખરે કેવું દેખાય છે. આજે અમે તમને સચિનના ઘરની અંદરની તસવીરો દેખાડશું જે તમે પહેલા ક્યારેય પણ જોઈ નહીં હોય.
સચિનનું આ ઘર 6000 સ્કવેઇર ફૂટમાં બનેલું છે. સચિનનું ઘર કુલ મલાવીને 5 માળનું બનેલું છે જેમાં 2 માળ જમીનની અંદર છે અને 3 માળ જમીનની ઉપર. આ ઘરને 2007 માં લગભગ 40 કરોડમાં ખરીદવામાં આવ્યું હતું.
સચિનના આ ઘરમાં સુરક્ષાની પુરી વ્યવસ્થા છે. ઘરમાં સીસીટીવી કેમેરા અને સેન્સર લગાવેલા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ડ્રોઈંગ રૂમ, ડાઇનિંગ રૂમ, ભગવાન ગણેશનું મંદિર અને દુનિયાભરથી મળેલા તમામ ઇનામ, મેડલ, ટ્રોફીઓ સજાવા માટે એક મોટો હોલ છે.હોલની ડિઝાઇન કંઈક એવી રીતે કરવામાં આવેલી છે કે ભગવાન ગણેશની નજર હોલમાં લાગેલા શો-કેસ માં સજેલા પુરસ્કારો ની તરફ દેખતી રહે. સચિનને ફિલ્મો જોવાનો ખુબ જ શોખ છે, માટે બંગલા માં મીની થીએટર પણ છે, જ્યા પર સચિન પોતાના પરિવાર અને મિત્રોની સાથે ફિલ્મો જોવે છે.
દેશના મહાન ક્રિકેટર સચિન રમેશ ટેંડુલકરનો જન્મ 24 એપ્રિલ 1973 માં થયો હતો. સચિન ક્રિકેટના ઇતિહાસ માં વિશ્વ ના સર્વશ્રેષ્ઠ બલ્લેબાજ માં ગણવામાં આવે છે. ભારતના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્ન થી સમ્માનિત થનારા તે સર્વપ્રથમ અને સૌથી નાની ઉંમરના ખિલાડી છે.

જુઓ અંદરની તસ્વીરો..

Author: GujjuRocks Team
સંકલન:કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!