4 માર્ચ સોમવાર મહાશિવરાત્રીએ ભગવાન ભોલેનાથને અર્પણ કરો આ 7 વસ્તુઓ જેનાથી ભોલેનાથનો આશીર્વાદ તમારા ઉપર બન્યો રહેશે…

0

મહાશિવરાત્રીનો પર્વ હિન્દુ ધર્મમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો ધૂમધામથી આ પર્વ ઉજવે છે. તેમજ તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

મહાશિવરાત્રીનો મહાપર્વ 4 માર્ચ 2019 સોમવારના દિવસે આવે છે. માટે ભોલેનાથને પ્રસન્ન કરવા માટે આ દિવસે કઈ વસ્તુ અર્પણ કરવી જોઈએ જેથી તેમનો આશીર્વાદ તમને પ્રાપ્ત થાય.

1) દૂધનો અભિષેક
માન્યતા છે કે શિવરાત્રીના દિવસે ભોલેનાથ પર દૂધનો અભિષેક કરવો શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ દિવસે જે લોકો ભગવાન ભોલેનાથ પર દૂધ અર્પિત કરે છે તે લોકોને સ્વસ્થ અને આરોગ્યનું વરદાન પ્રાપ્ત થાય છે. દૂધ ભગવાન શિવને અત્યંત પ્રિય છે. એટલા માટે આ દિવસે દૂધનો અભિષેક કરવો.

2) જળનો અભિષેક
માન્યતા અનુસાર ભગવાન ભોલેનાથને મહાશિવરાત્રીના દિવસે જળથી અભિષેક કરવો શુભ માનવામાં આવે છે. જે પણ વ્યક્તિ આ દિવસે શિવલિંગ ઉપર જળનો અભિષેક કરે છે. તેમજ જળની અંદર તલ, દૂધ અને મધ નાખીને અર્પણ કરે છે. તે લોકોનો સ્વભાવ શાંત થાય છે. અને ભગવાનના આશીર્વાદથી તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

3) ખાંડનો અભિષેક
પ્રાચીન માન્યતા અનુસાર મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ ઉપર અર્પણ કરવાથી શુભ અને લાભકારી માનવામાં આવે છે એવું કરવાથી યશ, વૈભવ અને કીર્તિનો વરદાન પ્રાપ્ત થાય છે.

4) કેસરથી અભિષેક
તને ખૂબ જ લાભકારી માનવામાં આવે છે મહાશિવરાત્રીના દિવસે લાલ કેસરથી શિવજીને તિલક કરવામાં આવે તો તેના જીવનમાં સૌમ્યતા આવે છે. સાથે-સાથે વ્યક્તિનો માંગલિક દોષ પણ દૂર થાય છે મહાશિવરાત્રીના દિવસે ભોલેનાથને કેસરનો તીલક કરવાથી તમારા જીવન અને બિઝનેસમાં આવવાવાળી અડચણ દૂર થાય છે.

5) અત્તર (સેન્ટ)નો અભિષેક
શાસ્ત્રમા અત્તરને ખૂબ શુભ માનવામાં આવે છે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ ઉપર અત્તરનો છંટકાવ કરવાથી વ્યક્તિના મનની શુદ્ધિ થાય છે. અને ભોલેનાથના આશીર્વાદ વ્યક્તિને હંમેશા સત્યનો રસ્તો બતાવતો હોય છે.

6) દહીંનો અભિષેક
શાસ્ત્રોનું માનીએ તો મહાશિવરાત્રીના દિવસે શિવજીને દહીનો અભિષેક કરવાથી શુભ માનવામાં આવે છે એવું કરવાથી વ્યક્તિને ભોલેનાથના આશીર્વાદથી તેમના જીવનમાં સ્થિરતાની પ્રાપ્તિ થાય છે. ભોલેનાથ પર રોજ દહીંથી અભિષેક કરવામાં આવે તો તેના જીવનમાં આવવાવાળી મુસીબતો દૂર થાય છે.

7) ઘીથી અભિષેક
ઘીને શક્તિદાયક માનવામાં આવે છે. માન્યતા અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથને દેશી ઘીથી અભિષેક કરવામાં આવે તો વ્યક્તિને બળવાન અને શક્તિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને સંતાન સુખ માટે પણ મહાદેવને ઘીથી સ્નાન કરવુ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here