મળી ગયો એ છોકરો જેને Priya એ આંખ મારીને બધાને ઘાયલ કર્યા – વાંચો કોણ છે આ?

0

*****************************************************************************હાલ માં જ વાઈરલ થઇ રહેલા વિડીયોમાં છોકરી જે છોકરાને આંખ મારી રહી છે તેનું નામ ‘રોશન અબ્દુલ રઉફ’ છે.

હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક છોકરી નો વિડીયો ખુબ તેજીમાં વાઈરલ થયો છે. આ વિડીયોમાં તે એક છોકરાને આંખ મારી રહી છે. છોકરી વિશે તો દરેક લોકો જાણી ચુક્યા જ છે કે તે સાઉથ ફિલ્મ એક્ટ્રેસ ‘પ્રિયા પ્રકાશ વારિયર’ છે, જે ફિલ્મ ‘ઓરું અદાર લવ’ દ્વારા ડેબ્યું કરી રહી છે. પણ પ્રિયા વિડીયો માં જે છોકરાના આંખ મારી રહી છે, શું તેના વિશે કોઈ જાણે છે? ના, તો આજે અમે તમને આ છોકરા વિશેની જાણકારી આપીશું. આ છોકરાનું નામ રોશન અબ્દુલ રઉફ’ છે.

વાઈરલ વિડીયોમાં નો આ છોકરો હાલ માત્ર 18 વર્ષનો છે. તે આઈસીએ નાં ફર્સ્ટ ઈયરનો વિદ્યાર્થી છે. તે એક સારો એવો ડાન્સર પણ છે. તેણે એક ડાંસ રીયાલીટી શો ‘ડી4’ માં પણ ભાગ લીધો હતો. તેમાં તે ફાઈનલીસ્ટ રહ્યો હતો. તેને વિશ્વાસ આવી રહ્યો ન હતો કે હવે તે સ્ક્રીન પણ પણ નજરમાં આવશે. આ ફિલ્મમાં પાંચ હીરો-હિરોઈન છે.

રોશન રીયલ લાઈફમાં ખુજ ફની માણસ છે. તેમણે પોતાની ઘણી ફની ફોટોસ ઇનસ્ટાગ્રામ પર શેઈર કરેલી છે. તેણે પોતાના ડેબ્યુ મુવીનો એક ફોટો ઇનસ્ટાગ્રામ પર શેઈર કરેલી છે. આ ફોટોમાં તે હવામાં ઉડી રહેલો નજરમાં આવી રહ્યો છે અને પ્રિયા તેને જોઈ રહી છે. આ ફોટો પર તેણે કૈપ્શન આપ્યું છે કે, ‘Thank you all for your love and support’.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!