માધુરી થી લઈને શ્રીદેવી સુધીની આ 14 અભિનેત્રીઓ, કરી ચુકી છે બાપ-દીકરા સાથે કામ….જાણો કોણ કોણ છે ?

0

બોલીવુડમાં હાલના એવા કીરદારો છે, જેમણે પહેલા જે એક્ટર સાથે કામ કરેલું છે, પછી તેનાજ દીકરા સાથે પણ પળદા પર નજરમાં આવી હતી.

જેમાં ગયેલા જમાનાની રેખા, અમૃતા સિંહ અને ડીમ્પલ કાપડીયા થી લઈને આજની અભિનેત્રીઓ જેવી કે સોનમાં કપુર, કરીના કપૂર અને અનુષ્કા પણ શામિલ છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે એવીજ અમુક અભિનેત્રીઓ વિશે, જેમણે બાપ અને દીકરા બન્ને સાથે સ્ક્રીન શેયર કરેલી છે.

1. વિનોદ ખન્ના-માધુરી દિક્ષિત-અક્ષય ખન્ના:

વિનોદ ખન્ના અને માધુરી દિક્ષિતે ફિલ્મ ‘દયાવાન’ માં સાથે કામ કર્યું હતું. ફિલ્મનું એક ગીત ‘આજ ફિર તુમપે પ્યાર આયા હે’ ખુબ ફેમસ બન્યું હતું. આ ગાયનમાં માધુરી અને વિનોદ ખન્નાએ ખુબ મોટા પાયાના ઇંટીમેંટ સીન્સ આપ્યા હતા. ફિલ્મમાં વિનોદ ખન્ના શક્તિ વેલુના કિરદારમાં, જયારે માધુરીએ તેની પત્ની નીલું નો રોલ પ્લે કર્યો હતો. જ્યારે બીજી બાજુ વિનોદ ખન્ના નો દીકરો અક્ષય ખન્ના અને માધુરી પણ ફિલ્મોમાં રોમાંસ કરતા નજરમાં આવ્યા હતા. 1997 માં આવેલી ફિલ્મ ‘મોહબ્બત’ માં માધુરી અને અક્ષય લીડ રોલ હતા. અક્ષય-માધુરી પર ફિલ્માવામાં આવેલું એક ગીત ‘ઓ બેબી ડોન્ટ બ્રેક માય હાર્ટ’ ખુબ હીટ બન્યું હતું.

ફિલ્મ ‘મોહબ્બત’ ના સીનમાં અક્ષય ખન્ના ની સાથે માધુરી દિક્ષિત, ફિલ્મ દયાવાનનાં સીનમાં વિનોદ ખન્ના સાથે માધુરી.

2. ડીમ્પલ કાપડિયા
ધર્મેન્દ્ર(ઈન્સાનિયત કે દુશ્મન) – સની દેઓલ(મંજિલ-મંજિલ)

3. ઐશ્વર્યા રાય
અમીતાભ(મોહબ્બતે) – અભિષેક(ગુરુ)


4. રેખા
રાખેશ રોશન(ખુબસુરત) – ઋત્વિક રોશન(ક્રીશ)


5. શ્રી દેવી
ધર્મેન્દ્ર(ફરિશ્તે) – સની દેઓલ(રામ અવતાર)

6. ડીમ્પલ કાપડીયા
વિનોદ ખન્ના(ખૂન કા કર્ઝ) – અક્ષય ખન્ના(દિલ ચાહતા હે)

 7. કરિશ્મા કપૂર
અભિષેક(હા મૈને ભી પ્યાર કિયા) – અમીતાભ(એક રિશ્તા)

 8. પ્રીતિ ઝીંટા
અમિતાભ(વીર-ઝારા) – અભિષેક(કભી અલવિદા ના કેહના)

 9. અનુષ્કા શર્મા
પંકજ કપૂર(મટરું કી બીજલી કા મન ડોલા) – શાહિદ કપૂર(બદમાશ કંપની)

 10. દીપિકા પાદુકોણ
અમિતાભ(પીકું) – અભિષેક(ખેલે હમ જી જાન સે)

 11. કરીના કપૂર
પંકજ કપૂર(મૈ પ્રેમકી દીવાની હું) – શાહીદ કપૂર(જબ વી મેટ)

 12.પ્રિયકા ચોપડા
અમિતાભ(વક્ત) – અભિષેક(દોસ્તાના)

13. સોનમ કપૂર
ઋષી કપૂર(બેવકુફીયા) – રણબીર કપૂર(સાવરિયા)

14. રાની મુખર્જી

અમિતાભ(બ્લેક) – અભિષેક(યુવા)

Photos By Bhaskar.com
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!