માધુરી દિક્ષિતને બેડરૂમ સુધી લઇ જવા માંગતો હતો 17 વર્ષ નાનો આ સુપર એક્ટર, જાણીને રહી જાશો હેરાન….

0

માધુરી દીક્ષીત બોલીવુડની તે એક્ટ્રેસ માંથી એક છે જેની સાથે હર કોઈ મોટા સ્ટાર કામ કરવા માંગતા હોય છે. 90 નાં દશક માં માધુરી દીક્ષીતનું કેરિયર શરુ થયું હતું અને તેનું સ્ટારડમ આજે પણ ખત્મ નથી થયું. સાથે જ જ્યારે જૈકી શ્રોફ કોફી વિદ કરણ માં આવ્યા હતા ત્યારે તેઓએ માધુરી દીક્ષીત માટે પોતાનો પ્રેમ ઇજહાર કર્યો હતો.

જૈકી શ્રોફનાં સિવાય બોલીવુંડના એક અન્ય યંગસ્ટાર છે જેનું દિલ માધુરી દીક્ષીત માટે ધડકી રહ્યું છે. આ સ્ટાર બીજું કોઈ નહિ પણ આજના જાણીતા સ્ટાર ‘સિદ્ધાર્થ મલ્હોત્રા છે. સિદ્ધાર્થ હાલ પોતાના આવનારી ફિલ્મ ‘અય્યારી’ ને લીને ચર્ચા માં છે. ચાર વર્ષ પહેલા કોફી વિદ કરણ માં માધુરી દીક્ષીતની સામે સિદ્ધાર્થ એ પ્રેમનો ઈઝહાર કર્યો હતો.

એકવાર માધુરી અને જુહી ચાવલા કાઉચ પર બેઠા હતા. ત્યારે કરને એક વિડીયો માધુરીને બતાવ્યો હતો, આ વિડીયોમાં સિદ્ધાર્થ એ જે કાઈ પણ કહ્યું તેને સાંભળીને માધુરી હેરાન જ રહી ગઈ હતી. તેઓએ કહ્યું, ‘તે ખુબ સારી ડાન્સર છે. તેમના મુવ્સ મારા દિમાગમાં ચાલતા રહે છે, આ તે યુવતી છે જેને હું બેડરૂમ સુધી લઇ જવા માંગુ છુ’.

સિદ્ધાર્થની વાત સાંભળીને માધુરીએ કહ્યું કે, ‘હું ખુબ હેરાન ચુ. શું હકીકતે સિદ્ધાર્થે આવું કહ્યું છે? જણાવી દઈએ કે સિદ્ધાર્થ ની ફિલ્મ ‘અય્યારી’ 16 ફેબ્રુઆરી એ રીલીઝ થવાની છે. પહેલા આ ફેબ્રુઆરીએ રીલીઝ થવાની હતી પણ અક્ષયની પેડમેન નાં ક્લેશનાં ચાલતા ડેટ આગળ વધારી દેવામાં આવી હતી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!