જાણો મધના ફાયદા વિશે, ખીલ થાશે દૂર અને ત્વચા પણ ચમકાઈ જાશે…

0

મધની મીઠાસથી તો આપણે બધા પરિચિત છીએ. પરંતુ તમને ખબર છે કે મનુષ્ય એ લગબગ 8,000 વર્ષ પેહલા મધ માટે શિકાર કરવાની શરુઆત કરી હતી અને જોજિયામાં સોથી જૂના મધના અવશેષ જોવા મળ્યા હતા. જ્યાં પૂરાતત્વ વિદ્રાનો એ પાયાની માટી પાત્રની અંદર સતહ પર મધ બનેલુ છે. માનવમાં આવે છે કે આ માટીના પાત્ર લગભગ 5,000 વર્ષ જૂના પ્રાચીન મકબરા માં મળી આવ્યા હતા.
મધમાખી માથી મધની થોડી માત્રા કાઢવા માટે ખૂબ જ મેહનત કરવી પડે છે. એક પોડ મધના ઉત્પાદન માટે, મધમાખીના જુથને લગભગ બે મિલિયન ફૂલ થી મધુ ભેગા કરવાના હોય છે અને આના માટે ઓછામાં ઓછા 55,000 મિલી દૂર ઉડવું પડે છે. કુલ મળીને, એક મધમાખીનો સમૂહ એક વર્ષમાં લગભગ 100 પાઉન્ડ મધનું ઉત્પાદન કરી શકે છે. વૈજ્ઞાનિક મત મુજબ મધ બનાવતી વખતે મધમાખી બિલકુલ પણ આરામ નથી કરતી અને સૂતી પણ નથી. તે નૃત્ય કરીને અને ફેરોમોન નામક પદાર્થ ઉત્પન કરીને એક બીજાથી વાત કરે છે.
કીડા દ્વારા બનાવી ગયેલા એક માત્ર ખોરાક મધ જ છે જેનો ઉપયોગ મનુષ્ય દ્વારા કરવામાં આવે છે. એવું કહેવા માં આવે છે કે મધ ક્યારે ખરાબ થતું નથી. કારણકે મધ રસાયનીક યોગીક એવું હોય છે જે આને બૈક્ટેરિયાના પ્રભાવથી બચાવે છે. મધ ગ્લુકોજ, ફલાશકરા અને ખનીજો જેવી લોહા, કૈલ્શિયમ, ફોસ્ટફેટ, સોડિયમ, ફ્લોરિન, પોટેશિયમ, મૈગ્નેશિયમથી પરિપુણ હોય છે. આ વિટામિન બી 1, બી 2, બી 3, બી 5, અને બી-6 માં પણ બોજ સમૃદ્ધ છે. આની સાથે મધમાં એંટીસેપ્ટિક, એંટીબાયોટીક અને બીજા અનેક ઔષધિ ગુણ પણ હોય છે. જેના કારણે આ સ્વાસ્થય સબંધિત કઈ સમસ્યાઓ ના ઈલાજ માટે લાભકારી છે.માનવી મધનો ઉપયોગ પ્રાચીન કાળથી કરતો આવે છે. મધ આપણાં સ્વાસ્થય માટે ખૂબ ફાયદાકારક છે. મધનો આપણે સમય-સમય પર જરૂર ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ આર્ટીકલ વાચીયા પછી તમે મધનો નિયમિત ઉપયોગ કરવા લાગશો. તો હવે, આપણે મધના ઉપયોગ જાણીએ જે નીચે પ્રમાણે છે;-મધના ફાયદા ત્વચા માટે;-

  • મધ ત્વચાને નિખારે છે અને ત્વચાની નમી બનાવી રાખવામાં મદદ કરે છે, જેનાથી ત્વચા કોમલ બની રહે છે.
  • મધ ત્વચાની મૃત કોશિકાને દૂર કરવામાં મદદ કરે છે, જેનાથી ત્વચા પર બહુ જલ્દી કરચલી નથી પડતી.
  • ઘા, કપાયેલા સ્થાન પર અથવા સળગી ગયેલા સ્થાન પર મધ લાગવાથી બૈક્ટેરિયાની વૃદ્ધિને રોકે છે એટલે
  • ઘા,કપાયેલા સ્થાન પર અથવા દાઝી ગયેલા સ્થાન પર મધ લગાડવું જોઇએ.
  • મધ એકબીજા માં અને બીજા અનેક એવા ત્વચાના વિકારોમાં ફાયદો પહોચાડે છે.
  • મધના ઉપયોગ કરવાથી ખૂજલી દૂર થાય છે.
  • મધ પારજાંબલી કિરણોથી થતાં નુકશાનથી ત્વચાને મધ બચાવે છે.
  • મધ સન સ્ક્રિનનું કામ કરે છે. મધ સક્રમણથી લડે છે અને ખીલને રોકવામાં મદદ કરે છે.
  • મધ ત્વચા માટે એક સારું મોશ્ચોરાઈજાર છે અને આ ત્વચાને દઢ બનાવે છે.

મધના ફાયદા મોઢા માટે;-મધ રોગનુરોધક અને ફાંગસરોધી ગુણોના કારણે આ સ્વસ્થ અને ચમકદાર ત્વચા મેળવવા માટે એક સર્વશ્રેસ્ઠ ઘાતક માનવમાં આવે છે. રોજ ચહેરા પર લાગવામાં આવે તો ત્વચા માટે ખુબ લાભદાયી થઈ શકે છે. મધના માસ્કનો ઉપયોગ ખીલ અને કાળા ડાઘના ઈલાજને દૂર કરવામાં મદદ કરે છે. આ ત્વચાની બીજી અનેક સમસ્યા માટે પણ લાભદાયી છે.

ખીલ ઓછા કરે છે;-મધ એક સફાઈ એજન્ટની જેમ કામ કરીને ત્વચાના છિદ્રોના અશુદ્ધિયોને અવશોષિત કરે છે. મધ એક પ્રાકૃતિક એંટિસેપ્ટિક પણ છે એટલે મધ ત્વચાને સંક્રમણથી બચાવે છે અને ખીલને ઓછા કરે છે.

કરચલીનો ઈલાજ કરવામાં મદદ કરે છે:મધ એક પ્રાકૃતિક હુમેક્ટૈટ છે. જો ત્વચાની શીષ પરતોની નમી બનાવી રાખે છે. આની વધારે નમી કરચલીઓને ઓછી કરવામાં મદદ કરે છે. આના સિવાય મધ એક એંટીઓક્સિડેંટ ગુણ ત્વચાની ઉમર ઓછી કરવામાં મદદ કરે છે.

હોઠ ને નરમ બનાવી રાખે છે:હોઠ શુદ્ધિ મધના ઉપયોગ કરવાથી એને નરમ બનાવી રાખવામાં મદદ કરે છે. એના માટે મધને સૂતા પહેલા લગાવી ને સૂઈ જવું.

ત્વચાને સાફ કરવા માટે મદદ કરે છે:મધ ત્વચામાં રહેલી પ્રાકૃતિક તેલને કોઈ પણ નુકશાન પહોચાડિયા વગર ત્વચાની ગંદગી અને પ્રદૂષણના કર્ણને દૂર કરવામાં મદદ કરે છે.આના માટે રાત્રે સૂતા પેહલા ચહેરા પર મધ લગાવી લો અને બીજા દિવસે સવારે આને નોર્મલ પાણીથી ધોઈ લો. થોડા દિવસ સુધી આવા સરળ ઉપાયનું પાલન કરી શકાય છે. આનાથી જલ્દી તમારી ત્વચા સાફ અને ચમકદાર બની શકે છે. મધ એકબીજા માં, દાદ અને સોરાયસીસ જેવી બીજી અનેક ત્વચાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. મધ સુખી ત્વચા અને સુજનને પણ દૂર કરે શકે છે.

Author: GujjuRocks Team – માધવી આશરા ‘ખત્રી’
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ . “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here