મચ્છર ને મારવા કે ભગાવવાની સૌથી 5 સેહલી અને પાવરફુલ રીત…વાંચો માહિતી અને શેર કરો

0

વરસાદ નો મોસમ સારો તો ખૂબ લાગે છે પણ આ મોસમ માં મચ્છર ખૂબ પરેશાન કરે છે અને એમના દ્વારા બીમારીઓ પણ ફેલાય છે.આવી રીત ની સમસ્યાઓ થી બચવા માટે આપણે ઘણી રીત ના કેમિકલ યુક્ત કોઈલ અને લિકવિડ કે ન જાણે કેનો કેનો ઉપયોગ કરીએ છીએ જેથી એના થી બચી શકાય.

આ બધી વસ્તુ ઓ આપણ ને મચ્છરો થી થોડા સમય માટે રાહત આપે છે પણ એમાં એટલા ખાતરનાખ કેમિકલ હોય છે જે કોઈ ને પણ આરામ થી એલર્જી જેવી બીજી ઘણી પરેશાનીઓ માં નાખી શકે છે. એવું જરૂરી નથી કે મચ્છરો અને માખીઓ ને દૂર કરવા માટે તમે કોઈ કોઈલ કે સ્પ્રે નો જ ઉપયોગ કરી શકો. તમે એના માટે કોઈ ઘરેલુ ઉપાયો નો પ્રયોગ કરી ને પણ રાહત મેળવી શકો છો.

1. નીમ અને લવેન્ડર નું તેલ

નીમ માં એન્ટીબેક્ટેરિયલ ના ગુણ હોય છે. ઘણી શોધ માં એ સામે આવ્યું છે કે નીમ / લીમડા ના તેલ માં મચ્છરો ભગાડવા વાળા કેમિકલ વાળા સ્પ્રે અને કોઈલ ના ઉપયોગ થી 10 ગુણા વધુ અસરકારક છે. આ સાવસ્થ્ય ઉપર કોઈ પણ રીતે નુક્શાનદાયક પણ નથી. નીમ અને લવેન્ડર ના તેલ બંને ને બરાબર માત્રા માં ભેળવી ને તમારી સ્કિન ઉપર લગાવો. મચ્છરો તમારી પાસે પણ નહીં આવે.

2. લીંબુ અને લવિંગ

લીંબુ ને વચ્ચે થી કાપી અને એમાં 5-6 લવિંગ લગાવી દો અને ઘર ના દરેક ખુણા માં રાખી દો. એનાથી મચ્છર ઘર ની બહાર ભાગી જશે. મચ્છરો ને ભગાડવા ઘર માં રાખો આ પૌધાઓ.

3. જોનસન બેબી ક્રીમી ઓઇલ

ઘર ની બહાર જઈ રહ્યા છો તો મચ્છરો થી ડરવા ની કોઈ જરૂર નથી . તમે તમારી ત્વચા ઉપર જોનસન બેબી ક્રીમી ઓઇલ નો ઉપયોગ કરો.

4. તુલસી

તમારા ફળિયા કે બાલ્કની માં તુલસી નો છોડ લગાવો. એની સુગંધ થી મચ્છરો ઘર માં નહીં આવે.

5. લસણ

લસણ ની થોડી કળીઓ લો અને તેને પીસી ને પાણી માં ઉકાળી લો. હવે એ પાણી ને ગાળી ને સ્પ્રે ની બોટલ માં ભરી અને આખા ઘર માં છાંટી દો. એનાથી કીડા મકોડા દૂર ભાગી જાય છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!